અજયની બે ફિલ્મોની તારીખ નક્કી થઇ ગઇ


બોલીવૂડના સિંઘમ અજય દેવગણે પણ એક પછી એક ફિલ્મો હાથ પર રાખી છે. તે વધુ પડતો એકશન રોલમાં જોવા મળે છે. જો કે કોમેડી અને રોમાન્ટીક ફિલ્મમાં પણ તે સફળ રહ્યો કનિદૈ લાકિઅ છે. તેની બે ફિલ્મોની તારીખ નક્કી થઇ ગઇ છે. અજય હાલમાં એક ફિલ્મ રિલીઝ થઇ જાય ત્યાં બીજી ફિલ્મનું શુટીંગ શરૂ કરી દે છે. તેની ફિલ્મ ‘દે દે કનિદૈ લાકિઅ પ્યાર દે’ ૨૨ અકિલા ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ આવશે. આ ફિલ્મને ભુષણ કુમાર, અંકુર ગર્ગ, લવ રંજન પ્રોડ્યુસ કરી રહ્યા છે. અકિવ અલી આ ફિલ્મથી નિર્દેશક કનિદૈ લાકિઅ તરીકે બોલીવૂડમાં એન્ટ્રી કરશે. અજય સાથે તબ્બુ અને રકુલ પ્રિત સિંઘ છે. અજય અકીલા લવની આગામી ફિલ્મ સાથે પણ જોડાયેલો છે. જેમાં તેની સાથે કનિદૈ લાકિઅ રણબીર કપૂર છે. આ ફિલ્મ ૨૦૨૦માં ૨૫મી ડિસેમ્બરે રિલીઝ થશે.

No votes yet.
Please wait...