હોરરના શોખીન દર્શકોને પસંદ પડી રહી છે ડાયન


ભોજપુરી ફિલ્મોમાં મોટુ નામ ધરાવતી અભિનેત્રી મોનાલિસાએ બિગબોસમાં ભાગ લીધા પછી તેને હિન્દી દર્શકો પણ ઓળખવા માંડ્યા છે. મોનાલિસાએ બંગાળી ભાષામાં બનેલી વેબ કનિદૈ લાકિઅ સિરીઝ દુપુર ટાકુરપોમાં પણ ઝુમા ભાભીનો રોલ નિભાવી ધૂમ મચાવી દીધી હતી. તેના લટકા-ઝટકા પાછળ ચાહકો ફીદા થઇ ગયા હતાં. બોલ્ડ પાત્રથી તે દર્શકોનું કનિદૈ લાકિઅ ધ્યાન ખેંચવામાં અકિલા સફળ રહી હતી. હવે તે ટીવી પરદે ડાયન બનીને આવી છે. સ્ટાર પ્લસ પર રાત્રીના ૧૧ વાગ્યે આવતા શો ‘નજર’માં તે ઉંધા પગ, કનિદૈ લાકિઅ મોટા નખ, ચમકતી આંખો અને લાંબા ચોટલા સાથે દર્શકોને ડરાવી રહી છે. તેની કાતિલ અદા અકીલા દર્શકોને પસંદ પડી રહી છે. આ શોમાં તે એવી ડાયન બની છે કનિદૈ લાકિઅ જે હમેંશા યુવાન દેખાવા માટે યુવાઓને જાળમાં ફસાવી તેનું લોહી ચુસી જાય છે. જે યુવાન ભોગ બને છે તે ઘરડો થઇ જાય છે! હોરરના શોખીનોને આ શો ગમી કનિદૈ લાકિઅ રહ્યો છે.

No votes yet.
Please wait...