રાત્રે જસદણ-આટકોટ રોપડ પર આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો:ઝાયલો કારથી ટક્કર મારીને 2,70 લાખ રોકડ સહીત લાખોના હીરાની લૂંટ:નાકાબંધી


આજે રાત્રે જસદણ-આટકોટ રોડ પર આંગડિયા પેઢીનો કમર્ચારી લુંટાયો છે ઝાયલો કારથી પાછળથી ટક્કર મારીને અજાણયા શખ્શો 2,70 લાખનો રોકડ રકમ સહીત લાખોની કિંમતના હીરા કનિદૈ લાકિઅ લૂંટીને ફરાર થઇ જતા સનસનાટી મચી જવા પામી છે લૂંટની આ ઘટનાની જાણ થતા ગોંડલ ડીવાયએસપી સહિતના અધિકારીઓ દોડી ગયા છે અને આસપાસના વિસ્તારોમાં કનિદૈ લાકિઅ નાકાબંધી કરાઈ અકિલા છે પેટ્રોલિંગ વાનો દોડાવાઈ છે   આ અંગે વધુમાં મળતી વિગત મુજબ જસદણની મહેન્દ્ર અરવિંદ આંગડિયા પેઢીના કમર્ચારી અમિત હરેશ કનિદૈ લાકિઅ ( મૂળ પાટણ )પાર્સલના થેલા લઈને આટકોટ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ભૂમિ જિનિંગ અકીલા નજીક પાછળથી અડફેટે લઈને 2,70 લાખની રોકડ રકમ સહીત કનિદૈ લાકિઅ હીરાના પડીકા લૂંટીને ફરાર થયા હતા કારની ટક્કર લગતા આંગડિયા કર્મીને ઇજા પહોંચી છે    પ્રાથમિક પૂછપરછમાં 2,70 લાખની રોકડ રકમ અને હીરાના પડીકાની કનિદૈ લાકિઅ લૂંટ થઇ છે હીરાના પડીકા મોકલનારની પૂછપરછ અબ્દ હીરાની સાચી કિંમતનો આંકડો બહાર આવશે

No votes yet.
Please wait...