મીઠાપુરમાં ફોટા વાઈરલ કરવાની ધમકી આપી શિક્ષકે સગીરા પર આચરતો દુષ્કર્મ


દ્વારકાના મીઠાપુર ગામે સગીરા સાથે શિક્ષકે દુષ્કર્મનો મામલોપ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છેભોગ બનનાર સગીરાના જણાવ્યા મુજબ આરોપી શિક્ષક છેલ્લા વર્ષથી ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો

આ અંગે મીઠાપુર પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે

No votes yet.
Please wait...