ભાવનગરમાં દબાણકર્તા પર તંત્રની તવાઈ : 50 જેટલી ઇમારતોના પાર્કિંગની તપાસ કરાઈ


ભાવનગરમાં હલોરીયા ચોકથી ખારગેટ સુધીના વિસ્તારમાં પાલિકા દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી 50 જેટલી ઈમારતમાં પાર્કિગ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બંધ પાર્કિંગને ખોલાયા હતા.

No votes yet.
Please wait...