બોલીવુડની અભિનેત્રી 39 વર્ષની વયે બની મમ્મી : છ મહિના પહેલા આપ્યો પુત્રને જન્મ : રહસ્ય ખુલ્યું


બૉલીવુડ અભિનેત્રી ગુલ પેનાંગ 39 વર્ષની વયે માં બની છે તેણીએ છ મહિના પહેલા પુત્રને જન્મ આપ્યો હતો જોકે આ વાત તેણીએ બધાની છુપાવી હતી,તેણીએ પોતાના પુત્રનું કનિદૈ લાકિઅ નામ નિહાલ રાખ્યું છે    પોતાની પ્રેગન્સીને ગુપ્ત રાખવાના સવાલ પર ગુલે કહ્યું કે ઋષિ (ગુલ નો પતિ )અને હું હંમેશા પ્રાઈવસીનો ખ્યાલ રાખી કનિદૈ લાકિઅ છીએ,પેરેન્ટ્સ અકિલા બનવું ખુભ ખાસ અનુભવ હોય છે અને એટલા માટે તેને પબ્લિકની નજરથી દૂર રાખવા ઈચ્છા હતી,પરિવાર અને મિત્રોને નિહાલ અંગે જાણ નહોતી,પરંતુ કનિદૈ લાકિઅ અમે સોશિયલ મીડિયામાં પર પોસ્ટ કર્યું નથી,તે અલગભગ છ મહિનાનો છે અને અકીલા એ જર્ની અમારા માટે ઉતાર ચડાવ ભરી હતી મને નિહાલની હાસ્ય કનિદૈ લાકિઅ બહુ પસંદ છે  પુત્રનું નામ નિહાલ પસંદ કરવાના સવાલ પર તેણીએ કહ્યું કે અમારી પાસે બહુ નામની યાદી હતી,નિહાલનો અર્થ ખુશી,સફળતા અને વિજય થાય કનિદૈ લાકિઅ છે,જે ભગવાનના આશીર્વાદથી આવે છે ગુલનું માનવું છે કે બાળકો માટે આપ કોઈ તૈયારી કરી શકતા નથી,તેણીએ કહ્યું કે મારી કઝીન સિમરને મારી ખુબ જ મદદ કનિદૈ લાકિઅ કરી છે તે મારા માટે ગોડમધર માફક છે,અમે પેરેન્ટ્સની જવાબદારીઓ શીખી રહ્યાં છીએ અને જીવનભર શીખતાં રહીશું    પ્રેગન્સીના બાદ પોર્ટ્ની ફિટનેસ કનિદૈ લાકિઅ રૂટિંગમાં પાછા ફરવાના સવાલમાં તેણીએ કહ્યું કે નિહાલ સમયથી વહેલો જન્મી ગયો એટલા માટે મારુ વજન વધ્યું નથી,પ્રેગન્સી દરમિયાન હેલ્દી ખાતી કનિદૈ લાકિઅ હતી અને એક્ટિવ રહેતી હતી એટલા માટે વર્કઆઉટમાં પાછા ફરવું અને વજન ઘટાડવો સરળ હતો

No votes yet.
Please wait...