પતિ સાથે મુખ્ય રોલમાં આવી રહી છે ઐશ્વર્યા રાય


ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની દિકરી હવે મોટી થઇ જતાં ઐશ્વર્યા ફરીથી ફિલ્મોમાં વ્યસ્ત થઇ છે. તેની ફન્નેખાં આજથી રિલીઝ થઇ ગઇ છે. ત્યાં હવે તેને બીજી કનિદૈ લાકિઅ ફિલ્મ મળી ગઇ છે. ફન્નેખાંમાં તેણે ગાયીકાનો રોલ નિભાવ્યો છે. હવે તેને વધુ એક ફિલ્મ મળી છે તેનું નામ ‘ગુલાબ જામુન’ છે. આ ફિલ્મ બાબતે ઐશ્વર્યા કનિદૈ લાકિઅ ખુબ જ અકિલા ઉત્સાહિત છે. તે કહે છે આ ફિલ્મની કહાની મેં દોઢેક વર્ષ પહેલા સાંભળી હતી. સ્ક્રિપ્ટ પસંદ આવતાં જ મેં કામ કરવાની હા પાડી કનિદૈ લાકિઅ હતી. પણ તારીખોને કારણે આ ફિલ્મનું કામ મોડુ શરૂ થશે. ઐશ્વર્યા કહે છે આ પ્રકારની અકીલા હિન્દી ફિલ્મો અત્યાર સુધી આવી નથી. દિલચશ્પ બાબત એ છે કનિદૈ લાકિઅ કે આ ફિલ્મમાં તેની સાથે તેનો પતિ અભિષેક બચ્ચન મુખ્ય રોલ નિભાવશે. (9:42 am IST)

No votes yet.
Please wait...