જેતપુરના પેઢલા ગામે મગફળી મામલો મગફળી તપાસ કરવાની કામગીરી પૂર્ણ


ગોડાઉનમાં કુલ 31685 મગફળીની બોરી હતી કુલ 14 રેક માંથી મગફળીની દસ દસ બોરીઓ લઇ તપાસ કરવામાં આવી હતી એક રેક માંથી દસ બોરી લઈ તપાસ થઇ હતી કુલ 141 મગફળીની ગુણીની કનિદૈ લાકિઅ તપાસ કરવામાં આવી હતી જેમાંથી 20 ટકા કાંકરા તેમજ ધૂળનો ભાગ જોવા મળ્યો હતો હાલ આ પ્રકરણ ની પોલીસ તપાસ શરૂ છે   વેપારીઓ ને પાછળના મગફળીના કનિદૈ લાકિઅ ગોડાઉન જે અકિલા અગાઉ ખરીદેલ સમયે જોય હતી એ વેપારીને બતવા આવ્યા અને વેપારીને માલ ચકસતા તે માલ આપવા  અમુક વેપારીને  માલ જથ્થા મુજબમાંથી કનિદૈ લાકિઅ મગફળી આપવાની તજવીજ ચાલું કરાશે

No votes yet.
Please wait...