સનરાઈઝ પર ચેન્નાઈ સુપર ટીમની આઠ વિકેટે જીત થઇ


પુણેમાં આજે રમાયેલી ઇન્ડિયન પ્રિમિયર લીગની ૪૬ની મેચમાં ચેન્નાઈ સુપરે સનરાઈઝ હૈદરાબાદ ઉપર આઠ વિકેટે સરળ જીત મેળવી હતી. છ બોલ ફેેંકવાના બાકી હતા ત્યારે જ કનિદૈ લાકિઅ જીત મેળવી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝ હૈદરાબાદે ચાર વિકેટે ૧૭૯ રન કર્યા હતા જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગે બે વિકેટે ૧૮૦ રન બનાવીને કનિદૈ લાકિઅ મેચ જીતી અકિલા લીધી હતી. ચેન્નાઈ સુપર તરફથી શેન વોટસને ૩૫ બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૫૭ રન કર્યા હતા જ્યારે રાયડુ સાત ચોગ્ગા કનિદૈ લાકિઅ અને સાત છગ્ગાની મદદથી ૬૨ બોલમાં ૧૦૦ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ધોની ૨૦ અકીલા રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ધોનીએ એક ચોગ્ગા અને એક છગ્ગાની કનિદૈ લાકિઅ મદદથી ૧૪ બોલમાં આ રન બનાવ્યા હતા. ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સનરાઈઝે પણ જોરદાર દેખાવ કર્યો કનિદૈ લાકિઅ હતો. શિખર ધવને ૭૯ રન કર્યા હતા. આઈપીએલમાં એક પછી એક રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયાએ આગામી કનિદૈ લાકિઅ પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા છે. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા કનિદૈ લાકિઅ અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી કનિદૈ લાકિઅ મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયા દ્વારા કરાશે આ પહેર્લા ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં  ટીમ વનડે, ટેસ્ટ અને ટ્વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે.કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે.લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. પુણે : સ્કોરબોર્ડ સનરાઈઝ ઇનિંગ્સ : ધવન કો. હરભજન બો. બ્રાવો ૭૯ હેલ્સ કો. રૈના બો. ચહેર ૦૨ વિલિયમસન કો. બ્રાવો બો. ઠાકુર ૫૧ પાંડે કો. વિલિ બો. ઠાકુર ૦૫ હુડા અણનમ ૨૧ શાકીબ અણનમ ૦૮ વધારાના   ૧૩ કુલ (૨૦ ઓવરમાં ૪ વિકેટે) ૧૭૯ પતન  : ૧-૧૮, ૨-૧૪૧, ૩-૧૪૧, ૪-૧૬૦. બોલિંગ : ચહેર : ૪-૦-૧૬-૧, ઠાકુર : ૪-૦-૩૨-૨, વિલિ : ૨-૦-૨૪-૦, હરભજન : ૨-૦-૨૬-૦, વોટસન : ૨-૦-૧૫-૦, બ્રાવો : ૪-૦-૩૯-૧, જાડેજા : ૨-૦-૨૪-૦ ચેન્નાઈ સુપર ઇનિંગ્સ : વોટસન રનઆઉટ ૫૭ રાયડુ અણનમ ૧૦૦ રૈના કો. વિલિયમસન બો. સંદીપ ૦૨ ધોની અણનમ ૨૦ વધારાના   ૦૧ કુલ (૨૦ ઓવરમાં ૨ વિકેટે) ૧૮૦ પતન  : ૧-૧૩૪, ૨-૧૩૭ બોલિંગ : સંદીપ : ૪-૦-૩૬-૧, ભુવનેશ્વર : ૪-૦-૩૮-૦, રશીદ : ૪-૦-૨૫-૦, શાકીબ : ૪-૦-૪૧-૦, કૌલ : ૩-૦-૪૦-૦.

No votes yet.
Please wait...