વલ્લભવિદ્યાનગરમાં બેંક ઓફ બરોડાના અેટીઅેમ સેન્ટરમાં આગ લાગતા ૨પ લાખની રોકડ અને ૩ અેટીઅેમ, ૧ કેસ ડિપોઝીટ મશીન અને પાસબુક પ્રિન્ટર ભસ્‍મીભૂત


શુક્રવારે આણંદ જિલ્લાના વલ્લભવિદ્યાનગરમાંના નાના બજારમાં આવેલા બેંક ઓફ બરોડના ATM સેંટરમાં આગ લાગી. અંદાજો છે કે આગની ઘટનામાં 25 લાખની રોકડ બળીને ખાક થઈ કનિદૈ લાકિઅ ગઈ છે. મોડી સાંજે ઈલેક્ટ્રોનિક બેંકિંગ સેંટરમાં આવેલા 3 ATM, 1 કેશ ડિપોઝિટ મશીન અને 1 પાસબુક પ્રિન્ટરમાં આગ ફાટી નીકળી. શોર્ટ સર્કિટના કનિદૈ લાકિઅ કારણે આગ લાગી અકિલા હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે આગનું ચોક્કસ કારણ જાણવા માટે CCTV ફૂટેજ તપાસવામાં આવશે. જ્યારે બેંકના સિક્યોરિટી ગાર્ડે કનિદૈ લાકિઅ સેંટરમાંથી ધૂમાડા નીકળતાં જોયા ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. સિક્યોરિટી અકીલા ગાર્ડે બેંકના અધિકારીઓને જાણ કરતાં તેમણે ફાયરબ્રિગેડને કનિદૈ લાકિઅ બોલાવી. જો કે ફાયર ફાઈટર્સ આવે ત્યાં સુધીમાં આગ આખા સેંટરમાં પ્રસરી ગઈ હતી. બેંકની બ્રાંચ પણ આગના ભરડામાં આવી ગઈ. ફાયર ફાઈટર્સે ATM કનિદૈ લાકિઅ સેંટરમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો છે. ધૂમાડો બહાર કાઢવા માટે બેંકની બ્રાંચના બિલ્ડિંગની બારીઓના કાચ તોડવા પડ્યા હતા. બેંકની બ્રાંચમાં કનિદૈ લાકિઅ વીજપુરવઠો પણ બંધ કરી દેવાયો છે. સૂત્રોના મતે, ATM અને બાકીના મશીનોને ભારે નુકસાન થયું છે. હકીકતમાં કેટલી કેશ બળી ગઈ તે જાણવા માટે કેટલા કનિદૈ લાકિઅ રૂપિયા ઉપાડાયા અને હજુ ATMમાં કેટલા રૂપિયા બચ્યા છે તેની ગણતરી કરવી પડશે.

No votes yet.
Please wait...