લંડનમાં ભારતીય મુસ્લિમ યુવતિનો ડંકોઃ હૂમૈરા ગરાશિયાઅે કાઉન્સેલરની ચૂંટણી જીતી


વલસાડની હુમૈરા ગરાશિયાએ લંડનમાં ડંકો વગાડ્યો છે.  હુમૈરાએ લંડનમાં કાઉન્સેલરની ચૂંટણી જીતી છે. ત્યારે હુમૈરા ગરાશિયા લંડનમાં કાઉન્સેલર બનનારી સૌપ્રથમ મૂળ કનિદૈ લાકિઅ ભારતીય મુસ્લિમ મહિલા છે. ગરાશિયા હેકની બોરોગ ઓફ લંડનની યુવા કાઉન્સેલર છે. વલસાડના ભાગડાવડા ખાતે ગ્રીનપાર્કમાં હુમૈરાનું મકાન છે. રફિકભાઈ કનિદૈ લાકિઅ ગરાશિયા 4 અકિલા પુત્રી, એક પુત્ર સાથે લંડનમાં સ્થાયી થયા છે.  હુમૈરાના દાદા મુસ્તફા ગરાશિયા વલસાડ રેલવેમાં ટી.ટી. હતા.

No votes yet.
Please wait...