મેડ્રિડ ઓપનમાં શારાપોવાને મળી હાર


મેડ્રીડ ઓપન વિમેન્સ સિંગલ્સમાં નેધરલેન્ડની કીકી બાર્ટેન્સે ૪-૬, ૬-૨, ૬-૩થી રશિયન ગ્લેમર ગર્લ શારાપોવાને હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તેની કનિદૈ લાકિઅ ટક્કર સાતમો સીડ ધરાવતી ફ્રાન્સની કારોલીના ગાર્સિયા સામે થશે. છઠ્ઠો સીડ ધરાવતી કારોલીના પ્લીસકોવાએ રોમાનિયાની ડિફેન્ડિંગ ચેમ્પિયન અને કનિદૈ લાકિઅ વર્લ્ડ નંબર વન અકિલા સિમોના હાલેપને ૬-૪, ૬-૩થી હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. હવે પ્લીસકોવાનો મુકાબલો ચેક રિપબ્લિકની  ક્વિટોવા સામે થશે. કનિદૈ લાકિઅ જેણે રશિયાના કાસાટ્કીનને ૬-૪, ૬-૦થી હરાવી હતી.

No votes yet.
Please wait...