બાંગ્લાદેશમાં વાવાઝોડાના કારણે સાતના મોત:10 ઈજાગ્રસ્ત


બાંગ્લાદેશમાં નીલપહમારી જિલ્લામાં ગુરુવારના રોજ આવેલ વાવાઝોડાના કારણે એક મહિલા અને તેના નવજાત બાળક સહીત અન્ય 7 લોકોના મૃત્યુ થયા  છે  તેમજ અન્ય 10 લોકોને કનિદૈ લાકિઅ ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે જિલ્લાના ઉપયુક્ત એમ ખાલિદ રહીમે જણાવ્યું છે કે રાત્ર સાડા નવ વાગ્યાની આસપાસ આવેલ વાવાઝોડાના કનિદૈ લાકિઅ કારણે ઝાડ પડવા અકિલા લાગ્યા અને તેના નીચે મકાનો દબાવા લાગ્યા હતા જેના કારણે એક મહિલા નવજાત બાળક સાતે દટાય ગઈ અને તેની સાથે અન્ય સાત લોકોએ કનિદૈ લાકિઅ મોત પણ નિપજ્યા છે તેમજ અન્ય 10 લોકોને ઇજા પહોંચી છે.

No votes yet.
Please wait...