ફરહાન અખ્તર-શ્રદ્ધા પૂર્ણ રિલેશનનો આવ્યો અંત


ફરહાન અખ્તર અને શ્રધ્ધા કપૂર વચ્ચેના અંગત સંબંધોથી સીધી અસર વ્યવસાયિક સંબંધ પર પડી છે. બન્ને રીલેશનશીપમાં હતા ત્યારે ફરહાનએ શ્રધ્ધાને એક ફિલ્મ ઓફર કરી કનિદૈ લાકિઅ હતી. એ સમયે શ્રધ્ધાએ એમ કહીને ના પાડી હતી કે આનાથી ગોસીપ કરનારાઓને મસાલો મળશે. હવે બન્ને વચ્ચેના સંબંધ વણસી ગયા છે ત્યારે ફરહાને શ્રધ્ધા કનિદૈ લાકિઅ સાથેની ફિલ્મ અકિલા નકારી કાઢી છે. આ યુનિટના સભ્યોનું શરૃઆતમાં સૂચન હતું કે ડોનની ત્રીજી આવૃત્તિમાં ફીમેલની ભૂમિકાઓમાંથી એક શ્રધ્ધાને અપાય. કનિદૈ લાકિઅ પરંતુ ફરહાને આ સૂચન ફગાવી દીધું. ફરહાન આ ફિલ્મનું નિર્દેશન કરવાનો હતો. હવે અકીલા ફરહાને શ્રધ્ધા સામે બદલો લીધો છે. એક ફિલ્મ શ્રધ્ધાને ઓફર કનિદૈ લાકિઅ થઈ. આ ફિલ્મનો હીરો બનવાની ઓફર ફરહાનને કરાતા એણે આ ફિલ્મ નકારી કાઢી

No votes yet.
Please wait...