ગરમી અસ્સલ મિજાજમાંઃ અરવલ્લીમાં ૪૩, બનાસકાંઠામાં ૪૨ ડીગ્રીઅે મહત્તમ તાપમાન પહોંચતા લોકો ત્રાહીમામ


બનાસકાંઠાઃ દર વર્ષની જેમ ગરમી હવે તેનો અસલ મિજાજ બતાવી રહી છે. છેલ્લાં બે દિવસ ઉત્તર પશ્ચિમી પવાનોના કારણે તાપમાન નો પારો ઉચકાયો છે અને જેથી બનાસકાંઠા કનિદૈ લાકિઅ જીલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 43 ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનનો પારો 43 ડીગ્રી પર પહોંચી જતા નગરજનોએ ગરમ લૂનો એહસાસ કરી રહ્યા છે હવામાન કનિદૈ લાકિઅ વિભાગ દ્વારા અકિલા બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે જેથી હજુ પણ ગરમી કેટલો સિતમ વરસાવશે તેનો ખ્યાલ આવી જાય તેમ કનિદૈ લાકિઅ છે. જિલ્લામાં અત્યારે સવારના દશ વાગ્યા બાદ સાંજના છ વાગ્યા સુધી ગરમ લૂનો એહસાસ અકીલા થઇ રહ્યો છે. અને લોકો અત્યારથી જ કાળઝાળ ગરમીનો એહસાસ કનિદૈ લાકિઅ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં લોકોએ હજુ પણ વધારે ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં કનિદૈ લાકિઅ કાળજાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યો છે. તો નગરજનો પણ ગરમીથી મુશ્કેલીમાં મુકાયા કનિદૈ લાકિઅ છે. આ બાજુ, અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ વધ્યો છે.ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જતા જનજીવન ત્રસ્ત બન્યું છે. સમગ્ર કનિદૈ લાકિઅ રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી ગરમીનો પારો કનિદૈ લાકિઅ 12 ડિગ્રીને પાર પહોંચ્યો છે. મોડાસામાં સવારથી જ ગરમીમાં થયો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ ગયો છે. આજે મોડાસા શહેરમાં સવારથીજ ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો જેના કારણે લોકો ત્રાહિમમાં પોકારી ઉઠ્યાં છે બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહયા હતા જેના પગલે શહેરના રસ્તાઓ સુમસામ બન્યા હતા. લોકો ગરમીથી બચવા છાશ, લીંબુ શરબત ,તેમજ શેરડીના રશ નો આશરો લઇ ગરમીથી બચવા માટે નુસખા અપનાવી રહયા હતા. સ્થાનિક ઉષાબેન રાઠોડે કહ્યું કે, ગરમી ખુબ પડી રહી છે ગરમીથી બચવા દુપટ્ટા મોઢે બાંધી નીકળવું પડે છે ગરમીમાં જલદીથી કામ આટોપી લઇ ઘરમાં પુરાઈ રહેવું પડે છે. સ્થાનિક ગંગાબેન કબહે છે કે, અમે ગરમીમાં બહાર જવાનું ટાળીએ છીએ ગરમીમાં છાસ લીંબુ સરબત વગેરે પીવાનું રાખીએ છીએ અને ગરમીથી રક્ષણ મેળવીએ છીએ.

No votes yet.
Please wait...