અક્ષય ફરીથી મસાલા ફિલ્મ કરવા થયો તૈયાર


અભિનેતા અક્ષય કુમાર ફરી એકાદી મસાલા ફિલ્મ કરવા તૈયાર થઇ રહ્યો હોવાની માહિતી મળી હતી. એની છેલ્લી ફિલ્મ પેડમેનને બોક્સ ઑફિસ પર ધાર્યો પ્રતિસાદ મળ્યો નહોતો. કનિદૈ લાકિઅ પેડમેન હિટ ન નીવડી એટલે અક્ષય થોડો અપસેટ થયો હતો અને ફરી એકાદી મસાલા ફિલ્મ કરવા તૈયાર થયો હતો. હાલ અક્ષય બે મોટ્ટી ફિલ્મ કરી રહ્યો છે. કનિદૈ લાકિઅ એક ફિલ્મ કરણ અકિલા જોહરની બેટલ ઑફ સારગઢીની કથા પર આધારિત કેસરી ફિલ્મ છે જેના સેટ પર ગયા સપ્તાહે આગ લાગતાં આખ્ખો સેટ બળીને રાખ થઇ ગયો હતો કનિદૈ લાકિઅ એટલે એ સેટ ફરી ઊભો થાય ત્યાં સુધી અક્ષય નવા પ્લોટ્સ વિચારવા માંડયા  હતા અને અકીલા એની નિકટનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે એ એકાદી મસાલા કનિદૈ લાકિઅ મનોરંજક ફિલ્મ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. અક્ષયની બીજી ફિલ્મ છે સાજિદ નડિયાદવાલાની સુપરહિટ સિરિઝ હાઉસફૂલની ચોથી કડી. આ ફિલ્મનું ડાયરેક્શન કનિદૈ લાકિઅ સાજિદ ખાન કરવાના છે. દરમિયાન, અક્ષયે પોતાને ઑફર થયેલી કેટલીક સ્ક્રીપ્ટ્સ જોવા માંડી હતી. એમાં કોઇ સારી મસાલા ફિલ્મ હોય તો એે કરવાની કનિદૈ લાકિઅ અક્ષયની ઇચ્છા છે

No votes yet.
Please wait...