રાહુલ ગાંધી કર્ણાટકની પાંચમી વખત મુલાકાતેઃ ગળામાં કોઇએ માળા ફેંકતા સ્‍તબ્ધ


કર્ણાટકમાં રાહુલ ગાંધીના રોડ શો દરમિયાન, ભીડમાં કોઇએ રાહુલ ગાંધીને માળા ફેંકી દીધી અને માળા તેના ગળામાં સીધી પડી ગઈ હતી. આ બનાવ ત્યારે બન્યો જ્યારે કર્ણાટકથી કનિદૈ લાકિઅ રાહુલ ગાંધીતુમકુરુમાં રોડ શો કરી રહ્યા હતા. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી.જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. તેમે આ વીડિયો કનિદૈ લાકિઅ જોઇ શકો છો રાહુલ અકિલા ગાંધી બસ પર ઉભા છે.અચાનક ભીડમાં ઊભા રહેલા માણસ તેના પર માળા ફેંકે છે.જે તેની ગરદન પર સીધી પડે છે.એક ક્ષણ એવું લાગે કનિદૈ લાકિઅ છે કે રાહુલ ગાંધી બિલકુલ સ્તબ્ધ અને તે ગળામાંથી તાત્કાલિક માળાને દૂર કરે છે.પોલીસ અકીલા આ મામલે તપાસ કરી રહી છે. રાહુલ ગાંધી તુમકુરુમાં કનિદૈ લાકિઅ લિંગાયતા સિદ્ધગંગા મઠમાં 111 વર્ષના શિવકુમાર સ્વામીના આશીર્વાદ લેવા ગયા હતા.તેમની સાથે કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધાર્મૈયા, કોંગ્રેસના નેતા કનિદૈ લાકિઅ મલ્લિકાર્જુન ખડગેઅ અને કેપીસીસીના પ્રમુખ જી પરમેશ્વર પણ હાજર હતા. આપને જણાવી દઇએ કે સિદ્ધામૈયાએ કેન્દ્ર સરકારે ભલામણ કરી હતી કે લિંગાયત કનિદૈ લાકિઅ વ વીરશૈવ લિંગાયતે ધાર્મિક અલ્પસંખ્યનો દરજ્જો આપવામાં આવે. રાહુલ ગાંધીએ કર્ણાટકની પાંચમી વખત મુલાકાત લીધી હતી.કર્ણાટકની મુલાકાત પહેલાં કનિદૈ લાકિઅ પણ તે મંદિરો અને મઠોમાં જાય છે.રાહુલ ગાંધી પહેલાં, અમિત શાહે પણ કર્ણાટકની મુલાકાત લીધી હતી.

No votes yet.
Please wait...