ફ્રોડ વચ્ચે ખાનગી બેંકના વડાના બોનસમાં વિલંબ


રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની ટોચની ખાનગી બેંકોના વડાઓના વર્ષના અંતે મળતા બોનસમાં વિલંબ કરી રહી છે. બેંકોના પરફોર્મન્સ ઇશ્યુને ટાંકીને કેટલીક બાબતો રજૂ કનિદૈ લાકિઅ કરવામાં આવી રહી છે. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંકના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરો એવા બેંકરો છે જેમને ૩૧મી માર્ચ ૨૦૧૭ના દિવસે પૂરા કનિદૈ લાકિઅ થયેલા નાણાંકીય અકિલા વર્ષ માટે હજુ સુધી બોનસ મળ્યા નથી. આરબીઆઈ દ્વારા સૂચિત પેમેન્ટના સંદર્ભમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી. નામ જાહેર કનિદૈ લાકિઅ નહીં કરવાની શરતે ટોચના લોકોએ આ અંગેની માહિતી આપી છે. આઈસીઆઈસીઆઈ બોર્ડ દ્વારા અકીલા ચંદા કોચર માટે ૨.૨ કરોડના બોનસને મંજુરી આપી છે જ્યારે કનિદૈ લાકિઅ એક્સિસ બેંકના શીખા શર્મા ૧.૩૫ કરોડ રૃપિયા મળનાર છે. એચડીએફસી બેંકના આદિત્યપુરીને ૨.૯ કરોડ રૃપિયા મળનાર છે. એક્સચેંજ ફાઈલિંગમાં આ મુજબની વાત કનિદૈ લાકિઅ કરવામાં આવી છે. એક્સિસ બેંકના પ્રવક્તાએ કોઇપણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. આવી જ રીતે એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના પ્રવક્તા કનિદૈ લાકિઅ દ્વારા ફોન કોલ અને ઇ-મેઇલનો હજુ સુધી જવાબ આપ્યો નથી. આરબીઆઈને મોકલવામાં આવેલા ઇ-મેઇલનો પણ જવાબ મળ્યો નથી. બેંકિંગ કૌભાંડ વચ્ચે આ પ્રકારની કનિદૈ લાકિઅ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. માર્ચ ૨૦૧૭ના પુરા થયેલા કારોબાર દરમિયાન મુંબઈમાં આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં ૧૭ ટકાનો ઉછાળોઅને એક્સિસ બેંકના કનિદૈ લાકિઅ શેરમાં૧૦ ટકાનો ઉછાળો થયો છે.જ્યારે બેંકેક્સ ઇન્ડેક્સમાં ૩૩ટકાનો ઉછાળો થયો છે. માર્ચમાં પુરા થયેલા વર્ષ દરમિયાનએચડીએફસી બેંકના શેરમાં ૩૫ ટકાનો વધારો થયો છે.બજારમાં હાલમાં ભારે ચર્ચા બેકિંગ ક્ષેત્રને લઇને જોવા મળી રહી છે.

No votes yet.
Please wait...