દલિતોના મનમાં રહેલી ભાજપ પ્રત્યેની છબી સુધારવા ભાજપની રણનીતિઃ ૬૩ સાંસદોને કામે લગાડાશેઃ એટ્રોસિટી મુદ્દે અફવાઓ ફેલાવાઇ રહી હોવાનો ખુલાસો કરાશે


એટ્રોસિટી અંગે સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ દલિત સંગઠન દ્વારા બંધનું એલાન આપીને સરકારની ઝાટકણી કાઢવામાં આવ્‍યા બાદ હવે દલિતોની ભાજપ પ્રત્યેની છબી સુધારવા કનિદૈ લાકિઅ ભાજપે રણનીતિ ઘડી કાઢી છે. દલિતોના આહ્વાહન પર 2 એપ્રિલે કરવામાં આવેલ ભારત બંધનું એલાન બીજેપીને મોટું નુકશાન પહોંચાડી શકે ચે. આ દલિતોના મનમાં કનિદૈ લાકિઅ બીજેપીની અકિલા છબીને ખરાબ કરી શકે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મળેલ દલિત વોટ ખસી શકે કે અને સાથે દલિતોને મનાવવા માટે અત્યાર સુધીમાં બીજેપીએ કનિદૈ લાકિઅ કરેલ કામ પર પાણી ફરી શકે તેમ છે. આને જોઈ બીજેપીએ ખાસ રીતે ઉત્તરપ્રદેશ અકીલા માટે રણનીતિ બનાવી છે. સૂત્રોનું માનીએ તો રણનીતિ હેઠળ કનિદૈ લાકિઅ બીજેપી પોતાના 63 આરક્ષણ વર્ગ વાળા સાંસદોને દલિત મહોલ્લામાં મોકલશે. આ સાંસદ 14 એપ્રિલથી દલિત મોહલ્લાઓમાં જશે. આ સાંસદ મોહલ્લામાં જઈ જણાવશે કનિદૈ લાકિઅ કે, એસસી-એસટી એક્ટમાં થઈ રહેલ ફેરફાર માટે કેન્દ્ર સરકાર અને બીજેપી જવાબદાર નથી. આ એક અફવાહ ફેલાવવામાં આવી રહી છે. સાંસદ એ પણ જણાવશે કે, કનિદૈ લાકિઅ ભવિષ્યમાં સરકાર આરક્ષણના કોઈ પણ મુદ્દાને છંછેડવા નથી જઈ રહી. આરક્ષણને ખતમ કરવાના સમાચાર પણ એક અફવાહ છે. પહેલા ચરણમાં બીજેપીનું પુરૂ ફોકસ કનિદૈ લાકિઅ યૂપી પર રહેશે. પરંતુ યૂપીમાં રણનીતિ પર કામ થયા બાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ આ 63 સાંસદ ગામ અને મોહલ્લાઓમાં જશે. આ એ રાજ્યો છે, જ્યાં કનિદૈ લાકિઅ ભારત બંધની સૌથી વધારે અસર જોવા મળી. યૂપી બીજેપીના મહામંત્રી અસોક કટારિયાનું કહેવું છે કે, યૂપીમાં 14 એપ્રિલથી સામાજિક સમરસતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે પ્રદેશભરમાં બૂથસ્તર પર કાર્યક્રમ કરવામાં આવશે. આ કાર્યક્રમ ડો. ભીમરાવ આંબેડકર જયંતી સાથે જોડાયેલ હશે. આ કાર્યક્રમમાં અમારા તમામ એમએલએ, એમપી, પદાધિકારી પણ શામેલ રહેશે. સાથે 63 સાંસદોને જવાબદારી અલગથી આપવામાં આવી છે. આ સા્ંસદ 14 એપ્રિલ બાદ પણ દલિત વસ્તીઓ અને ગામમાં જશે.

No votes yet.
Please wait...