ટેક્નોલિજીના ઉપયોગથી સામાન્ય લોકોનું શશક્તિકરણ શક્ય :જીવન સરળ બનાવી શકાય છે : વડાપ્રધાન મોદી


ભાજપના39માં સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાર્યકર્તાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં કાર્યકર્તાઓએ અલગ-અલગ પ્રશ્નો પૂછીને તેમની પાસેથી કનિદૈ લાકિઅ સલાહ સૂચનો લીધા હતા.નરેન્દ્રભાઈને મુંબઈની એક મહિલા કાર્યકર્તાએ ટેકનોલોજીને લઈને પ્રશ્ન પૂછ્યા હતા. જેના જવાબમાં મોદીએ કહ્યું હતું કે, હવે કનિદૈ લાકિઅ એવી ટેકનોલોજી અકિલા છે, જેનો ઉપયોગ સામાન્ય માનવી કરે અને તેના થકી તેનું જીવન સરળ બની શકે, મોદીએ ઉદાહરણ આપતા કહ્યું કે, એલઈડી બલ્બ અને ભીમ કનિદૈ લાકિઅ એપ પણ એક ટેકનોલોજીનો જ હિસ્સો છે, એલઈડી બલ્બથી મધ્યમ વર્ગના લોકોને અને ગરીબથી અકીલા ગરીબ લોકોની વિજળીનો બિલમાં ઘટાડો લાવે છે. આમ આવી ટેકનોલોજી કનિદૈ લાકિઅ સામાન્ય લોકોના જીવનમાં સુધારો લાવીને તેમનું જીવન સ્તર ઉંચો લાવે તેવી ટેકનોલોજીને આપણે લોકો સુધી પહોંચાડવી પડશે.    તે ઉપરાંત નરેન્દ્રભાઈ  કનિદૈ લાકિઅ મોદીએ ભીમ એપને લઈને પણ કહ્યું કે, હાલના યુવાઓ પોતાનું દરેક કામ ડિજિટલ રીતે કરે છે, તેવી જ રીતે ડિજિટલની સમજ સામાન્ય વ્યક્તિ સુધી કનિદૈ લાકિઅ પહોંચવી જોઈએ. આ ટેકનોલોજીને ભણેલા-ગણેલા લોકો સુધી જ સીમિત રહે તેવું ના થવું જોઈએ. તેમના અનુસાર આ ટેકનોલોજીનો ઉપયોગ દરેક વ્યક્તિને આવડવો કનિદૈ લાકિઅ જોઈએ કેમ કે, આ એકદમ સરળ છે, આની આદત પાડવી જોઈએ.   નરેન્દ્રભાઈ  મોદીએ મોબાઈલને લઈને જણાવ્યું કે, યુવાને ખબર પડવી જોઈએ કે, મોબાઈલ માત્ર વાત કનિદૈ લાકિઅ કરવા માટે જ નથી આના દ્વારા આખી સરકારને હું મારી હથેળીમાં લાવી શકું છું. મોદી અનુસાર જો સામાન્ય માનવીને એક વખત વિશ્વાસ કરાવી દેવામાં આવે કે, સરકાર મારા હાથમાં છે, તો તે એક ખુબ જ મોટી દેશની સેવા ગણાશે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ટેકનોલોજીનો મારા મતે ઉપયોગ સામાન્ય વ્યક્તિના સશક્તિકરણ માટે થવો જોઈએ. તે ઉપરાંત તેમને કહ્યું કે, હાલમાં ટેકનોલોજી દ્વારા તમે કોમ્યુનિકેશન એકદમ ઝડપી કરી શકો છો, તે માટે તમારે સક્રિય રહેવું પડશે. આને લઈને નરેન્દ્ર મોદી ચાણક્યના એક વાક્યને યાદ કરતાં કહે છે કે, જો દૂર્જનો કરતાં પણ વધારે ખતરનાક એવા સજ્જનો છે, જેઓ નિષ્ક્રિયા છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સોશિયલ મીડિયાના જમાનામાં જો આપણે નિષ્ક્રિય રહીશું તો દેશ વિરોધી અને અસમાજિક તત્વો તે જગ્યાને ભરી લેશે. તે ઉપરાંત નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, સરકારની જેટલી યોજનાઓ છે, તેની માહિતી પણ ટેકનોલોજી દ્વારા સામાન્ય લોકો સુધી પહોંચવી જોઈએ, જેથી તે લોકો પણ આનો ફાયદો ઉઠાવી શકે. મોદી પ્રમાણે જો સરકારી યોજનાઓની જાણકારી જ સામાન્ય લોકો સુધી પહોંચશે નહી તો વચોટીયાઓ આનો લાભ ઉઠાવી જશે. તે ઉપરાંત નરેન્દ્ર મોદીએ GEM પોર્ટલ વિશે પણ જણાવ્યું હતું. જેના થકી બિઝનેસ સરળ રીતે કરી શકે છે. આમ નરેન્દ્ર મોદીએ બીજેપીના કાર્યકર્તાઓને એકદમ સરળ રીતે અને લંબાણપૂર્વક જવાબ આપીને સમજાવ્યા હતા.

No votes yet.
Please wait...