હવે હોરર ફિલ્મમાં કામ કરી રહી છે નરગીસ ફખરી


બોલીવૂડમાં રણબીર કપૂર સાથે ફિલ્મ રોકસ્ટાર કરીને રાતોરાત જાણીતી બની ગયેલી અભિનેત્રી નરગીસ ફખરીને પછીની ફિલ્મો જો કે લાભ અપાવી શકી નથી. નરગીસના અભિનયના ખુબ કનિદૈ લાકિઅ વખાણ થાય છે. હવે તે બેબીડોલ ઇમેજમાંથી બહાર નીકળી કંઇક નવું કરવા જઇ રહી છે. હાલમાં જ તેણે એક હોરર ફિલ્મ સાઇન કરી છે. ભુષણ પટેલ આ ફિલ્મ કનિદૈ લાકિઅ બનાવી રહ્ય છે. અકિલા જેનું નામ ‘અમાવસ’ રખાયું છે. આ ફિલ્મનું શુટીંગ લંડનમાં શરૂ થઇ ગયું છે. નરગીસ મુખ્ય રોલ નિભાવી રહી છે. ભુષણ ખુશ છે કે કનિદૈ લાકિઅ નરગીસે આ જોનરની ફિલ્મ અને સ્ક્રિપ્ટને પસંદ કરી લીધા હતાં. નરગીસ માટે આ નવો અકીલા જ અનુભવ છે. તેણે કદી હોરર ફિલ્મ કરી નથી. અગાઉ રાગીની એમએમએસ-૨ કનિદૈ લાકિઅ બની ત્યારે નિર્માતાની પહેલી પસંદ નરગીસ હતી. પણ બાદમાં સની લિયોનને લઇને એ ફિલ્મ બનાવાઇ હતી.

No votes yet.
Please wait...