હવે કેનેડામાં પણ યોજાશે ટી-20


નવી દિલ્હીટી20 ક્રિકેટની લોકપ્રિયતા ખુબજ વધી ગઈ છે.દરવર્ષે અલગઅલગ દેશોમાં આઇપીએલ,બિગ બૈશ સહીત ટી-20ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી રહી છે. વર્ષે ક્રિકેટનો ધમાકો કેનેડામાં જોવા મળી શકે છે. વર્ષે જુલાઈમાં કેનેડામાં ક્રિકેટ લીગ શરૂ થઇ શકે છે મળતી માહિતી મુજબ જાણવામાં આવીરહ્યું છે કે દિલ્હીમાં આયોજિત કરવામાં આવેલ એક સમારોહમાં ટુર્નામેન્ટની ઘોષણા કરવામાં આવી હતી.

No votes yet.
Please wait...