
કોઈ પણ બીમારીની તપાસ કરવા માટે આપણે ઘણા બધા ટેસ્ટ કરાવવા પડતા હોય છે તેમ છતાં ઘણીવાર કોઈ માહિતી એકઠી નથી થતી પરંતુ હવે આંખની ઓળખથી બીમારીની શોધ થઇ શકે કનિદૈ લાકિઅ છે.આ સુવિધાએ માત્ર માનવીનેજ સુવિધા નથી આપી પરંતુ ડોકટરોનું કામ પણ સહેલું થઇ જશે.ટૂંક સમયમાં આ સુવિધા માણસો માટે ઉપલબ્ધ થઇ શકશે કારણ કે આને કનિદૈ લાકિઅ ગુગલના વૈજ્ઞાનિકોએ અકિલા વિકસિત કરી લીધું છે.ગુગલના શોધકર્તાઓએ એક એવી આર્ટિફિશિયલ ઇંટેલિજંસી પ્રણાલીને વિકસિત કરી છે જે માત્ર માણસોની આંખની કનિદૈ લાકિઅ રેટિનની તસ્વીર જોઈને હ્દયની બીમારીની તપાસ કરી શકશે.