શ્રીલંકાના પ્રવાસમાં વિરાટ સહિતના ખેલાડીઓને આરામ


આગામી માર્ચ મહિનામાં ભારતની ટીમ શ્રીલંકામાં ત્રિકોણીય સિરીઝ રમનાર છે, જેમાં ત્રીજી ટીમ બાંગ્લાદેશની છે આ ટી-૨૦ સિરીઝમાં વિરાટ, ભુવનેશ્વર, બુમરાહ સહિત કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવે તેવી શકયતા છે જો કે બીસીસીઆઈએ હજુ સંકેત આપ્યો નથી પણ કોચ રવિ શાસ્ત્રી સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય લેવાશે

No votes yet.
Please wait...