વેબસિરિઝ સેક્રેડ ગેમ્સનો ફર્સ્ટ લૂક રિલીઝ


મુંબઇ: છેલ્લા એક વર્ષથી અનુરાગ કશ્યપ અને વિક્રમ મોટવાનીની વેબસિરિઝ સેક્રેડ ગેમ્સની વાતો સંભળાતી રહી હતી પરંતુ નક્કર કશું જોવા મળ્યું નહોતું. હવે એ સિરિઝનો કનિદૈ લાકિઅ ફર્સ્ટ લૂક રિલિઝ થયો હતો. વિક્રમ ચંદ્રાની આ જ નામની નવલકથા પરથી આ વેબ સિરિઝ બની રહી હતી. એમાં સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી ઉપરાંત કનિદૈ લાકિઅ રાધિકા આપ્ટે અકિલા ચમકી રહ્યાં હતાં. ગણેશ ગાયતોંડે (નવાઝુદ્દીન સિદ્દીકી ) નામના એક માફિયા દાદાની પાછળ પડેલા માથું ફરેલા પોલીસ અધિકારી કનિદૈ લાકિઅ સરતાજ સિંઘ (સૈફ અલી ખાન)ની આ એક્શન ભરપુર વેબ સિરિઝ છે. મહાનગર મુંબઇમાં એક પોલિટિશ્યન, અકીલા એક ફિલ્મ સ્ટાર, એક માફિયા બોસ અને પોલીસ વચ્ચેની કનિદૈ લાકિઅ તડાફડીને રજૂ કરતી આ વેબ સિરિઝ નેટફ્લીક્સની ઘરઆંગણે બનેલી પહેલી મૌલિક વેબસિરિઝ હોવાનો દાવો પણ એના સર્જકોએ કર્યો હતો. હાલ એના ફર્સ્ટ લૂક કનિદૈ લાકિઅ રૃપે કેટલીક તસવીરો સોશ્યલ મિડિયા પર શૅર કરાઇ હતી જેમાં લોહીથી ખરડાયેલા ચહેરા સાથે પાઘડીધારી શીખ પોલીસ અધિકારી તરીકે સૈફ અલી ખાન અને મોટે કનિદૈ લાકિઅ ભાગે જેની પીઠ દેખાય છે એવી રાધિકા પર પિસ્તોલ તાકીને ઊભેલો ગાયતોંડે એટલે કે નવાઝુદ્દીન દેખાય છે.

No votes yet.
Please wait...