વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં શૂટર બનશે કૃતિ સેનન


મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કૃતિ સેનન અને તાપસી પન્નુ શૂટર બનવાની છે. ફિલ્મકાર વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ ‘છુરીયા’માં કૃતિ સેનન લીડ રોલમાં જોવા મળશે જયારે આ ફિલ્મમાં વાણી કપૂરને પણ લેવામાં આવી છે.આ ફિલ્મ બે શુટરની સક્સેસ સ્ટોરી છે. બીજા રોલમાં લીડ તરીકેની ભૂમિકા તાપસી પન્નુ કરવાની છે.

No votes yet.
Please wait...