પાકિસ્તાન: ફરીએકવાર પેશાવરમાં બોંબ ધમાકામાં 3 ઘાયલ


પાકિસ્તાન: ફરીએકવાર પેશાવરમાં બોંબ ધમાકામાં 3 ઘાયલ નવી દિલ્હી: ફરી એકવાર પાકિસ્તાનના પેશાવરમાં બોંબના ધમાકા ગુંજી ઉઠ્યા છે.મળતી માહિતી મુજબ જાણવામાં કનિદૈ લાકિઅ આવી રહ્યું છે કે પેશાવરના રિંગ રોડ પર રસ્તાની વચ્ચે થયેલ બોંબ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા છે.આ હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કનિદૈ લાકિઅ પીડીએમએના અકિલા ઉપનિર્દેશક મુહમ્મ્દ શકીલને લઇ જઈ  રહેલ સરકારી વાહનની નજીક થયો હતો.હુમલો મમતે પોલીસે તજવીજ હાથ ધરી છે.

No votes yet.
Please wait...