કોમનવેલ્થ ગેમ માટે બેડમિન્ટન ટીમની ઘોષણા


નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બેડમિંટન ટીમનું નેતૃત્વ પી.વી. સિંધુ અને કિદામ્બી શ્રીકાંત સંભાળશે. ભારતને આ કનિદૈ લાકિઅ બંને સ્ટાર્સની સાથે સાથે સાયના નેહવાલ પાસેથી પણ મેડલની આશા છે. કોમનવેલ્થ ગેમ્સમાં ચાર વર્ષ પહેલા પી. કશ્યપે મેન્સ સિંગલ્સમાં ભારતને ગોલ્ડ કનિદૈ લાકિઅ અપાવ્યો હતો. અકિલા જ્યારે વિમેન્સ ડબલ્સમાં જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડી સિલ્વર જીતી હતી. મેન્સ સિંગલ્સમાં ગુરુસાઈ દત્ત અને વિમેન્સ કનિદૈ લાકિઅ સિંગલ્સમાં ભારતની પી.વી. સિંધુને બ્રોન્ઝ મળ્યો હતો. ચિરાગ શેટ્ટી અને અકીલા સાઈવિક સાત્વિક સાઈરાજની જોડી મેન્સ ડબલ્સમાં ભાગ લેશે. જ્યારે કનિદૈ લાકિઅ પ્રણવ જેરી ચોપરા અને એન.સિક્કી રેડ્ડીની જોડી મિક્સ ડબલ્સમાં ભાગ લેશે. ભારતની એન સિક્કી રેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડી ડબલ્સમાં ભાગ કનિદૈ લાકિઅ લેશે. કોમનવેલ્થ ગેમ્સમાં મિક્સ ટીમ ઈવેન્ટની ફાઈનલ ૯મી એપ્રિલે રમાશે, જે પછી વ્યક્તિગત મુકાબલા શરૃ થશે. ભારતીય ટીમ : પી.વી. સિંધુ, કિદામ્બી કનિદૈ લાકિઅ શ્રીકાંત, સાયના નેહવાલ, અશ્વિની પોનપ્પા, એચ.એસ.પ્રનોય, ચિરાગ શેટ્ટી, સાત્વિક સાઈરાજ, પ્રનવ જેરી ચોપરા, એન.સિક્કી રેડ્ડી અને ઋત્વિકા કનિદૈ લાકિઅ શિવાની ગડે.

No votes yet.
Please wait...