કેટરીના કૈફ સામે દિલ્હી ખાતે નોંધાઈ ફરિયાદ


અલી અબ્બાસ ઝફરની સુપરહિટ નીવડેલી ફિલ્મ ટાઇગર જિંદા હૈના પ્રમોશન વખતે સલમાન ખાને કરેલી કહેવાતી જાતિવાદી ટકોર પર હસી પડેલી કેટરિના કૈફ સામે દિલ્હીની એક કોર્ટમાં કનિદૈ લાકિઅ ફરિયાદ કરાઇ હતી. કોર્ટે આ કેસની સુનાવણી ૨૭ ફેબુ્રઆરીએ કરવાનું જણાવતાં દિલ્હી પોલીસ પાસે આ મુદ્દે ખુલાસો માગ્યો હતો કે કેમ કોઇ પગલાં કનિદૈ લાકિઅ લેવાયાં નથી અકિલા ? પતિયાલા કોર્ટમાં કરાયેલી અરજીમાં એવો આક્ષેપ કરાયો હતો કે સુપર સ્ટાર સલમાન ખાન દ્વારા ચોક્કસ જાતિના લોકો સામે વાંધાજનક કનિદૈ લાકિઅ ટકોર કરીને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો અનેે ચોક્કસ જાતિના લોકોનું હાડોહાડ અકીલા અપમાન કરાયું હતું. આરોપી તરીકે સલમાન ખાન, કેટરિના કનિદૈ લાકિઅ કૈફ અને અન્યોનાં નામ છે. કેટરિના આ ટકોર પર હસી પડી હતી એટલે એને પણ આરોપી તરીકે રજૂ કરાઇ હતી. દિલ્હી કમિશન ફોર કર્મચારીઝના ભૂતપૂર્વ અધ્યક્ષ કનિદૈ લાકિઅ હમામ સિંઘે આ ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે સંબંધિત ટીવી પ્રોગ્રામમાં જાતિવાદી ટકોર કરવી પડે એવો કોઇ હેતુ કે ઉદ્દેશ નહોતો. આમ છતાં કનિદૈ લાકિઅ સલમાન ખાને ટકોર કરી હતી અને ચોક્કસ જાતિના લોકોનુંુ જાહેર અપમાન કર્યું હતું.

No votes yet.
Please wait...