
નવી દિલ્હી: દુનિયા ભરમાં ભ્રસ્ટાચાર પર નજર રાખનાર આંતરરાષ્ટ્રીય ગૈર સરકારી સંગઠન ટ્રાન્સપેરેસી ઇન્ટરનેશનલની નવી યાદીમાં ભારતને ચીન તથા ભુટાનથી પણ નીચે કનિદૈ લાકિઅ રાખી દેવામાં આવ્યું છે.બધા દેશોની તુલના કરતા અહીંયા વધારે ભ્રસ્ટાચાર છે.ભ્રસ્ટાચાર સૂચકઆંક 2017માં ભારતને 40 અંકો સાથે 81માં સ્થાન પર રાખ્યું કનિદૈ લાકિઅ હતું. જ્યાંસુધી અકિલા ભારતના પડોશી દેશની વાત કરવામાં આવે તો આ યાદીમાં પાકિસ્તાનને 117,બાંગ્લાદેશને 143,મ્યાંમારને 130 તથા શ્રીલંકાને કનિદૈ લાકિઅ 91માં સ્થાન પર રાખ્યું હતું.ભારતના પડોશી દેશ ભુટાનનો સ્કોર સૌથી સારો 67નો રહ્યો હતો તે યાદીમાં 26માં સ્થાન પર હતો ચીન 41 અંકની સાથે આ યાદીમાં કનિદૈ લાકિઅ 77માં સ્થાન પર છે.