આદિવાસી મહિલાઓને સ્વનિર્ભર બનાવી દેવાઈ


પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી મહિલાઓને આજીવિકા પુરી પાડવાના હેતુથી દુધાળા પશુઓ આપવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ના વર્ષમાં ત્રણેય જિલ્લાની કનિદૈ લાકિઅ કુલ ૪૬૮૪ લાભાર્થી મહિલાઓને દુધાળા પશુઓ આપી સ્વનિર્ભર બનાવાઈ છે. સુરત ઉત્તરના ધારાસભ્ય કાંતિભાઈ બલ્લર, કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ કનિદૈ લાકિઅ અને સંખેડાના અકિલા ધારાસભ્ય અભેસિંહ તડવીએ પુછેલા લેખિત પ્રશ્નના પ્રત્યુત્તમરમાં આદિજાતિ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું છે કે, આદિવાસી કનિદૈ લાકિઅ મહિલાઓને આજીવિકા પુરી પાડવા માટે દૂધાળા પશુ આપવાની યોજના અમલી છે. આ યોજના અકીલા હેઠળ સુરત જિલ્લામાં વર્ષ ૨૦૧૫-૧૬માં ૧૮.૧૪ લાખના ખર્ચે કનિદૈ લાકિઅ ૩૭ લાભાર્થીઓ તથા વર્ષ ૨૦૧૬-૧૭માં ૩૮૯.૫૬ લાખના ખર્ચે ૧૧૯૮ લાભાર્થી મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે. જ્યારે આ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં કનિદૈ લાકિઅ વર્ષ ૨૦૧૫-૧૬માં ૧૭૮.૮૫ લાખના ખર્ચે ૫૫૨ લાભાર્થીઓને તથા ૨૦૧૬-૧૭માં ૧૫૪.૨૨ લાખના ખર્ચે ૪૭૬ લાભાર્થીઓને દૂધાળા પશુઓ આપવામાં આવ્યા છે.

No votes yet.
Please wait...