અમદાવાદના સ્કીમોપીડિયા વેન્ચર્સ વિજેતા જાહેર કરાયું


અમદાવાદ,તા. ૨૩: નાસકોમ ફાઉન્ડેશન ઉદ્યોગની અગ્રણી કંપની એમ્ફેસીઝના સહયોગમાં નાસકોમ સોશ્યલ ઇનોવેશન ફોરમની ૧૦મી આવૃત્તિના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, કનિદૈ લાકિઅ જેમાં નાસકોમ સોશ્યલ ઇનોવેશન ફોરમમાં અધર સોશ્યલ ઇશ્યુઝ કેટેગરીમાં અમદાવાદ સ્થિત સ્કીમોપીડિયા કર્મા ઓનલાઇન વેન્ચર્સ એલએલપી વિજેતા બન્યું કનિદૈ લાકિઅ છે. નાસકોમ સોશ્યલ અકિલા ઇનોવેશન ફોરમ એવું પ્લેટફોર્મ છે કે જેમાં ટકાઇ સામાજિક અસરના સર્જન માટે ટેકનોલોજીના નાવિન્યપૂર્ણ ઉપયોગને પોષવામાં કનિદૈ લાકિઅ આવે છે.    એનએસઆઇએફ પાસે આ વર્ષે કુલ ૧૯૦૦થી પણ વધુ અરજીઓ આવી હતી. એનએસઆઇએફ અકીલા દ્વારા કુલ છ કેટેગરીમાં ઇનામો આપવામાં આવે છે. બે સ્તરની કનિદૈ લાકિઅ આકરી જયુરી પ્રોસેસમાંથી અરજીઓ પસાર થાય છે અને ત્યારબાદ તેની પસંદગી થાય છે. કુલ છ કેટેગરીઓમાં એજયુકેશન, એક્સેસીબીલિટી, હેલ્થકેર, ફાયનાન્સીયલ કનિદૈ લાકિઅ ઇન્કલુઝન, એન્વાયર્નમેન્ટ અન્ય સામાજિક મુદ્દાઓનો સમાવેશ થાય છે. એનએસઆઇએફની ૧૦મી આવૃત્તિના વિજેતાઓને તેલગાંણાના આઇટી, ઇએન્ડસી, ઉદ્યોગ કનિદૈ લાકિઅ અને વ્યાપાર વિભાગોના કેબીનેટ મંત્રી કે.ટી.રામારાવ દ્વારા સન્માનવામાં આવ્યા હતા.    અમદાવાદ સ્થિત સ્કીમોપીડિયાની અધર સોશ્યલ ઇશ્યુઝ કેટેગરીમાં કનિદૈ લાકિઅ વિજેતા તરીકે પંસદગી કરવામાં આવી હતી. સ્કીમોપીડિયા એવું પ્લેટફોર્મ છે કે જેમાં સરકારી યોજનાઓ અને લાભોની માહિતી અને એપ્લિકેશન ઉપલબ્ધ છે. કનિદૈ લાકિઅ હાલમાં સરકારની વિવિધ યોજનાઓ અને ફાયદાઓ જેવા કે ગ્રાંટ્સ, લોસ, સ્કોલર શીપ્સ, સબસીડીઝ વગેરે બહુવિધ ઓનલાઇન અને ઓનલાઇન સ્ત્રોતો મારફતે જાણકારીમાં હોય છે. તેનાથી નાગરિકોને સરકારની સંબંધિત યોજના અંગે જાણકારી મુશ્કેલીમાં પડે છે. સ્કીમોપીડિયા સીંગલ પ્લેટફોર્મ છે કે જેના દ્વારા સરકારી યોજનાઓની જાણકારી અને લાભ માટેનું વન સ્ટોપ શોપ બન્યું છે. એનએસઆઇએફના એવોર્ડઝની પ્રત્યેક કેટેગરીમાં વિજેતાઓને રૂ.૧૦ લાખની કેટાલિસ્ટીક ગ્રાંટ્સ મળે છે.

No votes yet.
Please wait...