હોમ પ્રોડકશનની ત્રીજી ફિલ્મ પર અનુષ્કાને ખુબ આશા


અભિનેત્રી અનુષ્કા શર્મા અભિનય કરવા સાથે ફિલ્મ નિર્માણ પણ કરી રહી છે. તેના હોમ પ્રોડકશનની ફિલ્મ ‘પરી’નું કનિદૈ લાકિઅ નવું ટીઝર પણ રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં અનુષ્કા ખુબ જ ખોફનાક અંદાજમાં ડરાવશે. બાવન સેકન્ડનો એક વિડીયો પોસ્ટ થયો છે, જેમાં લખ્યું કનિદૈ લાકિઅ છે કે આ એક રિમાઇન્ડર અકિલા છે, કોઇ પરીની કહાની નથી. પરીના આ પહેલાના પોસ્ટર અને વિડીયો પણ આવ્યા હતાં. પણ નવું ટિઝર ખુબ ડરામણું છે. ભુત પર કનિદૈ લાકિઅ આધારીત અનુષ્કાની આ બીજી ફિલ્મ છે. અગાઉ ફિલ્લોરીમાં પણ તે ફ્રેન્ડલી ભૂત બની હતી. અકીલા જો કે પરીમાં તે દર્શકોને ખુબ ડરાવશે. અનુષ્કાના હોમ કનિદૈ લાકિઅ પ્રોડકશનની પહેલી ફિલ્મ એનએચ-૧૦ વર્ષ ૨૦૧૫માં રિલીઝ થઇ હતી. એ પછી તેણે ફિલ્લોરી બનાવી હતી. પરી તેની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મ પર અનુષ્કાને ખુબ કનિદૈ લાકિઅ આશા છે. ૨ માર્ચના રોજ આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે.

No votes yet.
Please wait...