મસ્કતમાં પ્રધાનમંત્રી મોદીની શિવભક્તિ


મસ્કતમાં પ્રધાનમંત્રી મોદીની શિવભક્તિ : મંદિરની બહાર લાગ્યા મોદી-મોદીના નારા મસ્કત : પ્રધાનમંત્રી મોદી પોતાના 3 દેશોની વિદેશ યાત્રા દરમિયાન આજે છેલ્લા કનિદૈ લાકિઅ દિવસે ઓમાન પહોંચ્યા હતાં. ઓમાનની રાજધાની મસ્કતમાં આવેલા પ્રાચીન શિવ મંદિરની પીએમ મોદીએ મુલાકાત લીધી હતી, આ શિવ મંદિર આશરે 300 વર્ષ જૂનું કનિદૈ લાકિઅ છે. મંદિરની અકિલા બહાર લોકોનો જમાવડો થઈ ગયો હતો અને લોકો મોદી-મોદી ના નારા લગાવતા જોવા મળ્યા હતા. વડાપ્રધાને મસ્કતના સુલતાન કબૂસ સ્ટેડિયમમાં કનિદૈ લાકિઅ ભારતીય સમુદાયના અંદાજે 20000 લોકોને સંબોધિત કર્યા હતા.

No votes yet.
Please wait...