દારૂ ભરેલી કાર સાથે કરજણ કોંગ્રેસના યુથ ઉપપ્રમુખ સોનુ ભટ્ટની ધરપક્કડ


દારૂ ભરેલી કાર સાથે કરજણ કોંગ્રેસના યુથ ઉપપ્રમુખ સોનુ ભટ્ટની ધરપક્કડ કરજણ : વડોદરાના કરજણ ખાતે પોલીસે બાતમીને આધારે દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી છે.  કનિદૈ લાકિઅ જેની સાથે કરજણ શહેરના કોંગ્રેસના યુથ ઉપપ્રમુખ સોનુ ભટ્ટની પણ ધરપકડ કરી છે, સાથે અન્ય એક શખ્સ પણ ઝડપાયો છે. પોલીસે વિદેશી દારૂ સહિત કાર કનિદૈ લાકિઅ જપ્ત કરી કાર્યવાહી અકિલા હાથ ધરી છે. ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આ ચૂંટણીમાં જીત મેળવવા માટે તમામ પાર્ટીઓ કનિદૈ લાકિઅ પોતાનો દમખમ લગાવી રહી છે. આ દરમિયાન ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે.

No votes yet.
Please wait...