ગુજરાતના ૬ સ્માર્ટ સીટીને મળી ચૂકયા છે ૫૦૯ કરોડ


સ્માર્ટ રોડ, હેલ્થ સુવિધા વધારવા, સ્માર્ટ કલાસરૂમ, વોકિંગ પાથ, પાણીની સુવિધા વગેરે માટે દિલ્હી/અમદાવાદ કનિદૈ લાકિઅ તા. ૧૨ : યુનિયન અર્બન ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર ગુજરાતને ૬ સ્માર્ટ સીટિના વિકાસ માટે અત્યાર સુધી ૫૦૯ કરોડ રુપિયા મળી ચુકયા કનિદૈ લાકિઅ છે. ઉલ્લેખનીય અકિલા છે કે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દેશના એવા શહેરો જેમને સ્માર્ટ સિટીની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે તેના સ્માર્ટ રોડ્સ, કનિદૈ લાકિઅ ચાલવા માટે રસ્તો, સ્માર્ટ કલાસરૂમ્સ, સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર્સ, હેલ્થ અકીલા ફેસિલિટી અપગ્રેડ કરવી, વગેરે પ્રોજેકટ્સ પર કામ કરવાનું કનિદૈ લાકિઅ હોય છે. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સીટિ મિશન માટે કેન્દ્રએ અત્યાર સુધી ૯૯ શહેરો માટે ૯૯૪૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેમાંથી મહારાષ્ટ્રને સૌથી કનિદૈ લાકિઅ વધારે ૧૩૭૮ કરોડ, મધ્યપ્રદેશને ૯૮૪ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. અગાઉ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, કનિદૈ લાકિઅ જાન્યુઆરી ૧૭ સુધી ૧.૩૮ લાખ કરોડના ૨૯૪૮ પ્રોજેકટ્સ અમલીકરણના અલગ અલગ સ્ટેજ પર ચાલુ હતા, જયારે ૨૨૩૭ કરોડના ૧૮૯ પ્રોજેકટ્સ પર કામ સમાપ્ત થઈ કનિદૈ લાકિઅ ગયું છે. પુના અને નાસિક સહિત મહારાષ્ટ્રના આઠ શહેરોમાં અત્યાર સુધી ૧૩૭૮ કરોડ રુપિયા ગ્રાન્ટ મળી છે. મધ્યપ્રદેશના સાત શહેરોને ૯૮૪ કરોડ રૂપિયા કનિદૈ લાકિઅ ગ્રાન્ટ મળી છે. તમિલનાડુમાં સૌથી વધારે ૧૧ શહેરોને આ મિશન માટે સિલેકટ કરવામાં આવ્યા છે, અને અત્યાર સુધી તેના માટે ૮૪૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કર્ણાટકના સાત શહેરો માટે ૮૩૬ કરોડ, રાજસ્થાનના ચાર શહેરો માટે ૭૮૪ કરોડ ફાળવવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશને ચાર શહેરો માટે ૫૮૮ કરોડ, ઉત્ત્।રપ્રદેશને ૧૦ શહેરો માટે ૫૪૭ કરોડ ફાળવવામાં આવ્યા છે. મે, ૨૦૧૬માં કોલકાતાના સ્માર્ટ સીટિ મિશનમાં શામેલ કરાતા ૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. પરંતુ રાજય સરકારે જાહેરાત કરી હતી કે તે સ્માર્ટ સીટિ મિશનમાં ભાગ નહીં લે.

No votes yet.
Please wait...