કાલે દેશભરમાં ધામધુમથી ઉજવાશે મહાશિવરાત્રીનું પર્વ


કાલે દેશભરમાં ધામધુમથી ઉજવાશે મહાશિવરાત્રીનું પર્વ આવતીકાલે સમગ્ર દેશ શિવમય બનશે. આવતીકાલે મહાશિવરાત્રીનું મહાપર્વ ભકિતભાવપુર્વક અને ધામધુમથી ઉજવવાની કનિદૈ લાકિઅ તૈયારીઓ થઇ રહી છે. આવતીકાલે દેશભરના શિવ મંદિરો હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠશે. આવતીકાલે શિવાલયોમાં વહેલી સવારથી ભગવાન ભોળાનાથની કનિદૈ લાકિઅ કૃપા મેળવવા અકિલા માટે પુજા-અર્ચનાનો પ્રારંભ થશે. દેશભરના જયોતિર્લીંગોએ અવનવા શણગાર સજ્યા છે. આવતીકાલે શિવાલયોમાં શિવ ભકતો ભગવાનના કનિદૈ લાકિઅ ભોળાનાથના દર્શન માટે ઉમટી પડશે. વિવિધ મંદિરોમાં આજથી જ મહાશિવરાત્રીની ઉજવણીની અકીલા તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભકતોમાં આ પર્વની ઉજવણી માટેનો ઉત્સાહ કનિદૈ લાકિઅ જોવા મળી રહ્યો છે. પ્રસ્તુત તસ્વીરમાં અમદાવાદના એક મંદિરમાં શિવજીના અનોખા દર્શન જોવા મળી રહ્યા છે.

No votes yet.
Please wait...