સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર તરીકે ગુજરાત કેડરના શ્રી પ્રવિણસિંહાની પસંદગી


રાજકોટ :સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર તરીકે ગુજરાત કેડરના એડિશનલ ડીજીપી કક્ષાના પ્રવિણસિંહાની પસંદગી કરવામાં આવી છે પ્રવિણસિંહા હાલમાં દિલ્હી ખાતે સેન્ટ્રલ કનિદૈ લાકિઅ વિજિલન્સ કમિશનમાં એડીશ્નલ સેક્રેટરી તર્રીકે ફરજ બજાવે છે ,ગુજરાત પોલીસ તંત્રના કાર્યદક્ષ અધિકારીમાં જેની ગણના થયા છે તેવા પ્રવિણસિંહા ભૂતકાળમાં કનિદૈ લાકિઅ પણ સીબીઆઇમાં અકિલા ફરજ બજાવી ચુક્યા છે તેઓ રાજકોટ રેન્જ આઇજી અને જૂનાગઢ રેન્જ આઈજીપી તરીકે પ્રશશનીય ફરજ બજાવી હતી

No votes yet.
Please wait...