વિરોધ નકામો, ‘પદ્માવત’માં તો રાજપૂતોના ગુણગાન ગવાયાં છે


ફિલ્મમાં રાજપૂતો, ભારતના ઇતિહાસ સાથેના ચેડાની વાત ખોટી મુંબઇ તા. ૨૫ : ફિલ્મનિર્માતા સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘પદ્માવત’ના વિરોધમાં દેખાવકારો મલ્ટીપ્લેકસીસ, કનિદૈ લાકિઅ મોલ્સ અને થિયેટર હોલમાં તોડફોડ કરી રહ્યા છે, રસ્તા બંધ કરી રહ્યા છે અને આત્મવિલોપનની ધમકી આપી રહ્યા છે. આ દેખાવકારોના કહેવા પ્રમાણે કનિદૈ લાકિઅ ‘પદ્માવત’ના અકિલા કથાનકમાં ભારત અને રાજપૂતોના ઈતિહાસ સાથે ચેડાં કરાયા છે. વાસ્તવમાં, છેલ્લા એક મહિનાથી સમાચારોમાં ચમકતી રહેલી અને દિપિકા કનિદૈ લાકિઅ પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહ દ્વારા અભિનીત આ ફિલ્મના સ્ક્રીનીંગ પછીના અકીલા અહેવાલો એવા છે કે ‘પદ્માવત’માં ઈતિહાસ સાથે કોઈ ચેડાં કનિદૈ લાકિઅ નહીં પણ તે માત્રને માત્ર રાજપૂતોનાં ગુણગાનથી ભરપૂર છે. વાસ્તવમાં, આ ફિલ્મમાં રાજપૂતોની સાહસિકતા અને સમર્પણને બિરદાવવામાં આવ્યું છે. ૧૬૫ કનિદૈ લાકિઅ મિનિટની આ ફિલ્મમાં ભરપૂર વનલાઈનર્સ છે જેમાં રાજપૂતોને ગૌરવ પ્રદાન કરાયું છે. રાજપૂતોના સંગઠન કરણી સેના દ્વારા જે ઉગ્રતાથી આ ફિલ્મનો વિરોધ કનિદૈ લાકિઅ કરાઈ રહ્યો છે તેમાં તેમનો સૌથી મોટો મુદ્દો એ છે કે આ ફિલ્મમાં ઈતિહાસ સાથે ચેડાં કરાયા હોવાનો છે, જયારે વાસ્તવિકતા જુદી છે. રાજપૂત કરણી કનિદૈ લાકિઅ સેના દાવો કરી રહી છે કે ફિલ્મમાં ઈતિહાસમાં છેડછાડ કરાઈ છે અને રાણી પદ્માવતીના ગૌરવને હાનિ પહોંચાડાઈ છે. કરણી સેના રાજપૂતોના ગૌરવને જાળવવાની કનિદૈ લાકિઅ વાત કરે છે તે આ ફિલ્મમાં જળવાયું છે. આ ફિલ્મમાં અનેક પંચલાઈન્સ છે જે રાજપૂતોની સાહસિકતાને બિરદાવે છે અને તેનાથી જ એ સિદ્ઘ થાય છે કે આ ફિલ્મનો વિરોધ જે લોકો રાજકીય પ્રેરણાથી કરી રહ્યા છે એ વિરોધ પાયાવિહોણો છે.

No votes yet.
Please wait...