વસ્તી નિયંત્રણ કાયદાને લઇને મોદીના બે પ્રધાનો આમને સામને


નવી દિલ્હી : વસતી વધારાને નિયંત્રિત કરવા અંગે આકરા કાયદા માટે નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંડળના પ્રધાનો વચ્ચે મતભેદો હોવાનું પ્રસિદ્ધ થયુ છે. કેન્દ્રીય રાજય કનિદૈ લાકિઅ પ્રધાન ગિરીરાજસિંહે વસતી વધારાને રોકવા કડક કાયદાની માંગણી સાથે પોતાના સંસદીય મતક્ષેત્ર ”નવાડા”થી આંદોલનની શરૂઆતનું એલાન પણ કર્યુ છે.તો કનિદૈ લાકિઅ ભાજપ શાસિત અકિલા આસામે ”બે બાળકો બસ”નો કાયદો બનાવવાની દિશામાં આગળ વધતા કેટલાક મહિનાઓ પૂર્વે જ વિધાનસભામાં નવા કાયદાનો મુસદો મૂકયો છે.પરંતુ કનિદૈ લાકિઅ કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જે. પી. નડ્ડાએ દેશના જન્મદર (પ્રજનન દર)ને અકીલા (ટીએફઆરને) નિયંત્રણમાં હોવાનું બતાવવા સાથે જનસંખ્યા નિયંત્રિત કનિદૈ લાકિઅ કરવા કાનુનની જરૂરીયાત હોવાનો ઈન્કાર કર્યો છે. નડ્ડાએ કહ્યુ કે ભારત એક લોકશાહી દેશ છે.તેમને પૂછવામાં આવ્યુ કે તો પછી ભાજપ શાસિત આસામમાં કનિદૈ લાકિઅ થોડા મહિનાઓ પહેલા જ ”બે બાળકો” અંગેનો કાયદો વિધાનસભામાં રજૂ કરાયો એનું શું? તો નડ્ડાએ ઉડાવ જવાબ આપ્યો કે તેમણે હજુ સુધી એ વાંચેલ નથી. વાસ્તવમાં કનિદૈ લાકિઅ થોડા સમય પહેલા જ ”બે બાળકો બસ”નો કાયદો ભાજપ સરકારે જ વિધાનસભામાં રજૂ કર્યો છે અને વખતોવખત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા કનિદૈ લાકિઅ બે બાળકોનો કાનુન બનાવવા માંગ ઉઠતી રહી છે તે ઉલ્લેખનીય છે. દેશમાં વસતી વધારાએ વિક્રાળ સ્વરૂપ ધારણ કર્યુ છે અને બધો જ વિકાસ આ વસતીવધારો કનિદૈ લાકિઅ જમી જાય છે ત્યારે વસતી વધારાને અંકુશમાં લેવા જેવી અતિ મહત્વની બાબતે કેન્દ્રના બે પ્રધાનોના જુદા જુદા મત પ્રવર્તતા હોય સહુ આશ્ચર્યથી જોઈ રહ્યા છે.કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડાએ કહ્યુ કે દેશનો પ્રજનન દર (ટીએફઆર) ૨.૧ છે, એટલે કાયદો બનાવવાની જરૂર નથી. તેમણે કહ્યું મોટાભાગના રાજયોમાં જન્મનો દર ૨.૧ છે. માત્ર ૭ રાજયોમાં ટીએફઆર વધુ છે. તેના પર અંકુશ મૂકવા માટે દેશના ૧૪૭ જિલ્લામાં અલગ અલગ માઈક્રો પ્લાન બનાવી, કુટુંબ નિયોજનના બધા જ રસ્તા લોકપ્રિય બનાવાઈ રહ્યા છે. જો કે કેન્દ્રીય પ્રધાને સ્વીકાર્યુ કે ઉત્તરપ્રદેશ, બિહાર, મેઘાલયમાં વસતી વધારાનો દર ચિંતાજનક છે, પરંતુ તેના માટે ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે. બીજી બાજુ કેન્દ્રના એકબીજા પ્રધાને ગીરીરાજસિંહે વસતી વધારા નિયંત્રણ માટે આકરા કાયદાની માગણી સાથે આંદોલનનું એલાન પણ કરી નાખ્યુ છે. તેમણે કહ્યું કે પોતાના સંસદીય મતક્ષેત્ર નવાદાથી શરૂઆત કરશે અને સરકાર પાસે આ માટે આકરો કાયદો બનાવવા માગણી કરશે. તેમનું કહેવુ છે કે દેશના હિન્દુ હોય કે મુસલમાન હોય, બધાએ બે બાળકો જ પેદા કરવા જોઈએ. ગિરીરાજજીએ કહ્યુ કે દેશનો વિકાસ નહિં થાય. તેઓ ટ્વીટ દ્વારા રોજ ભારતની વધતી વસતીના આંકડા જાહેર કરે છે. તેમણે કહ્યુ કે વધતી જનસંખ્યા તમારા ભાગની સુખ – શાંતિ છીનવી રહ્યા છે.

No votes yet.
Please wait...