પદ્માવત ફિલ્મની ચિંતામાં સંજય લીલા ભણસાલીનું વજન ૧૭ થી ર૦ કિલો ઘટી ગયું: BP-અનિદ્રાનો ભોગ બન્યા


સામાન્ય રીતે ફિલ્મ બનાવવાનું કામ નામ અને દામ કમાવા માટે કરવામાં આવતું હોય છે, પણ સંજય લીલા ભણસાલીને ‘પદ્માવત’ એ બ્લડ-પ્રેસર અને ડાયાબીટીઝ જેવી બીમારી આપવાનું કનિદૈ લાકિઅ કામ કર્યુ છે. ફિલ્મનું શૂટીંગ શરૂ થયું એ સમયથી ચાલતા એકધારા વિવાદે હવે રીલીઝ સમયે જયારે ગજબનાક વિવાદનો રંગ પકડયો છે. ત્યારે સંજય લીલા કનિદૈ લાકિઅ ભણસાલીની અકિલા હેલ્થને પણ એનાથી ડેમેજ થયું છે. ફિલ્મને લીધે ગુજરાત, રાજસ્થાન અને અન્ય રાજયોમાં પણ હિંસાત્મક વાતાવરણ ઊભું થઇ જતાં પ્રેસર કનિદૈ લાકિઅ આવ્યું તો સાથોસાથ આટલી મોંઘી  ફિલ્મ રીલીઝ થતીન હોવાને લીધે પ્રોડકશન – હાઉસના અકીલા અબજો રૂપિયા અટવાઇ જતાં પણ પ્રેસર આવ્યું, જેને લીધે કનિદૈ લાકિઅ છેલ્લાબે મહિનામાં સંજય લીલા ભણસાલીને હાઇ બ્લડ – પ્રેશર અને ડાયાબીટીઝ જેવી બીમારી પણ લાગુ  પડી એવું તેમના યુનિટની નજીકની વ્યકિતનું કહેવું કનિદૈ લાકિઅ છે. ‘બાજીરા મસ્તાની’, ‘સાવરિયા’ જેવી અનેક ફિલ્મોમાં સંજય લીલા ભણસાલી સાથે કામ કરનારી આ વ્યકિતનું કહેવું છે કે ‘સંજય જેટલુ ટેન્શન અત્યારે કનિદૈ લાકિઅ જગતની એક પણ વ્યકિત પર નહી હોય. તે એકધારો ટેન્શનમાં રહે છે.રાતે ઊંઘી પણ નથી શકતો, જેને લીધે લગભગ  અઢી મહિનાથી તો તેણે ઊંઘ માટે પણ ટેબ્લેટ કનિદૈ લાકિઅ લેવાનું શરૂ કરી દીધું છે અને એ પછી પણ આછાસરખા. અવાજ વચ્ચે પણ તે જાગી જાય છે.’ ‘પદ્માવત’ ના રિલીઝના ટેન્શન વચ્ચે સંજય લીલા ભણસાલીનું છેલ્લા કનિદૈ લાકિઅ દોઢ મહિનામાં સત્તરથી વીસ કિલો જેટલું વજન પણ ઘટીગયું છે. ગાલ ગલોફામાં ઘુસી ગયા છે અને આંખ નીચે કાળા કૂંડાળાં થઇગયા છે. પબ્લીકની સામે આવતા કે કોઇ જગ્યાએ મીટીંગ માટે જતાં પહેલાં તેમણે પોતાને પણ મેકઅપ કરવો પડે છે. અકલ્પનીય લાગે, પણ આટલી સરસ ફિલ્મ બનાવનારા ડીરેકટર અત્યારે મોટા ભાગનોસમય પોતાનો મોબાઇલ સ્વિચ્ડ-ઓફ રાખે છેઅને બહુ ઝડપથી તે પોતાનો નંબર પણ ચેન્જ કરી નાખવાના છે.   સંજય લીલા ભણસાલી માટે ‘પદ્માવત’ ડ્રીમ-પ્રોજેકટ હતો, પણ આ ડ્રીમ દુઃસાહસ પુરવાર થયું એવું તે પણ હવે અંદરખાને સ્વીકારે છે. તેમની ઇચ્છા હતી કે આ ફિલ્મ પુરી કરીને માર્ચ સુધીમાં પોતાની નવી ફિલ્મ સાથે ફરી ફલોર પર જવાની તૈયારી કરશે, પણ હવે તેમણે નકકી કર્યુ છે કે એક વખત ફિલ્મ રિલીઝ થઇ ગયા પછી બે-ચાર મહિના અજ્ઞાતવાસમાં જઇને આરામ કરશેઅને નવેસરથી ફ્રેશ થવાનું કામ કરશે.

No votes yet.
Please wait...