ગુજરાતમાં ‘પદ્માવત’ ન દેખાડવા થિયેટર માલિકોનો નિર્ણય


સુપ્રીમ કોર્ટના આદેશ છતા રાજયભરમાં જુદા જુદા સ્થળોએ પદ્માવતનો વિરોધ ચાલુ રહેતા અને થિયેટર્સ પર હુમલો કરી તોડફોડ કરવામાં આવતા ગુજરાત મલ્ટિપ્લેકસ ઓનર્સ એસોસિએશન(GMOA), કનિદૈ લાકિઅ સિનેમોટોગ્રાફ એકિઝબિટર્સ એસોસિએશન ઓફ ગુજરાત અને મલ્ટિપ્લેકસ એસોસિએશન ઓફ ઇન્ડિયા(MAI) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ફિલ્મ કનિદૈ લાકિઅ પદ્માવતને અકિલા ગુજરાતમાં રજૂ કરવામાં આવશે નહીં.   આ નિર્ણય અંગે જાણ કરતા એસોસિએશન્સએ કહ્યું કે ‘રાજયમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ કનિદૈ લાકિઅ રહે અને ફિલ્મ દર્શાવવાથી થિયેટર પર રહેલા જાનમાલના નુકસાનને જોતા આ નિર્ણય અકીલા લેવામાં આવ્યો છે.’ એસોસિએશનના આ નિર્ણયથી અમદાવાદની ૩૨ કનિદૈ લાકિઅ સ્ક્રીન સહિત રાજયભરની કુલ ૧૨૦ જેટલી સ્ક્રીન્સ પર તેની સીધી અસર થશે. GMOAના પ્રેસિડેન્ટ મનુભાઈ પટેલે કહ્યું કે, ‘જયાં સુધી કરણી સેના અને ફિલ્મ કનિદૈ લાકિઅ પ્રોડ્યુસર વચ્ચે સમાધાન ન થઈ જાય ત્યાં સુધી આ ફિલ્મ ગુજરાતમાં દર્શાવાશે નહીં.’ MAI ૧૫૩ જેટલા મલ્ટિપ્લેકસનું પ્રતિનિધિ મંડળ છે જયારે કનિદૈ લાકિઅ CEAG સિંગલ સ્ક્રીન થિયેટર્સનું પ્રતિનિધિ મંડળ છે. જેમાંથી મોટાભાગના તમામ સિનેમાઘરોએ શો બંધ કર્યાના પાટીયા લગાવી દીધા છે.

No votes yet.
Please wait...