વેબ સિરીઝમાં જોવા મળશે બોલીવૂડની અનેક હસ્તીઓ


વેબ સિરીઝમાં જોવા મળશે બોલીવૂડની અનેક હસ્તીઓ બોલીવૂડની ફિલ્મોની સાથે સાથે વેબસિરીઝનો પણ ક્રેઝ છે. ભારતમાં ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોનના વધેલા ઉપયોગને કારણે ઓનલાઇન શો જોવાનું ચલણ વધ્યું છે. ગયા વર્ષે અનેક વેબસિરીઝ લોકોને ગમી  હતી. આ વર્ષે પણ જુદી-જુદી વેબસિરીઝ આવશે. જેમાં બોલીવૂડની અનેક હસ્તીઓ જોવા મળશે. અકિલા આર. માધવન, મંદિરા બેદી, ઇરફાન ખાન, નિમરત કોૈર, સૈફ અલી ખાન, નવાજુદ્દિન સિદ્દીકી સહિતના કલાકારો જોવા મળશે. માધવન અમેઝન પ્રાઇમ બ્રીથ નામની સિરીઝ કરી રહ્યો છે. મંદિરા માફીયા ડોનની પત્નિના રોલમાં અકીલા જોવા મળશે. ઇરફાન રાજકીય વ્યંગ પર આધારીત સિરીઝમાં કામ કરી રહ્યો છે. નિમત્ર એકતા કપૂરની વેબ સિરીઝ કરી રહી છે.

No votes yet.
Please wait...