અનાજ વિતરણમાં છેવાડાના માનવીને અગ્રતા અપાશેઃ જયેશભાઇ રાદડિયા


ગાંધીનગર તા. ૪ : સ્વર્ણીમ સંકુલ-૧ નવા સચીવાલય ખાતે વિદ્વવાન પંડીતો દ્વારા ખાસ પુજા અર્ચના કરી કેબીનેટ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળી પોતાની ઓફીસ પ્રવેશ કરેલ અને પોતાની કામગીરીનો પ્રારંભ કરેલ.મારી જવાબદારીમાંં અન્ન અને નાગરીક પુરવઠાને લગતા પ્રશ્નોને તાત્કાલીક સોલ કરવા અને છેવાડાના ગરીબ પરીવારોને અનાજ પહોચાડવામાં અકિલા અગ્રતા અપાશે અને જે વાર વાર સર્વર ડાઉન અંગે પણ સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ રાદડિયાએ જણાવ્યું છે સીસીટીવી કેમેરા સહીત લગાડવા વગેરેને પ્રાધાન્ય આપવામાં આવશે આ તકે પુજા અર્ચના બાદ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ વિશેષમા જણાવ્યું છે.

No votes yet.
Please wait...