લગ્નના 10 દિવસમાં અનુષ્કા શર્માએ ટ્વિટર પર જાહેર કરી ખુશખબર


 મુંબઈ: ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી સાથે 12 ડિસેમ્બરના રોજ ઇટલીમાં લગ્ન કરનાર બોલીવુડની પટાકા ગર્લ અનુષ્કા શર્માએ ટવેટર પર ખુશખબર વ્યતિક કરી છે જેને જાણીને તેના ચાહકો ખુશ થઇ ગયા છે. સોશિયલ મીડિયા પર તો અનુષ્કા તેના લગ્નને લઈને તો ચર્ચમાં રહી  જ છે અને હવે તે ટ્વિટર પર પોતાની નવી ખુશખબર વ્યક્ત કરી છે.

અનુષ્કા શર્માએ ટ્વિટર પર લખ્યું કે તેનું નામ ફોબ્ર્સ ઇન્ડિયા સેલેબ્રીટી મેગેઝીનના 100 લોકોની લિસ્ટમાં નામ આવ્યું છે. ફોબ્ર્સની લિસ્ટમાં અનુશ્કાએ 28.25 કરોડની કમાણી સાથે 32મોં ક્રમ મેળવ્યો છે.

No votes yet.
Please wait...