પત્ની સાથે પહેલી વખત મહેશ ભટ્ટ ફિલ્મી પર્દે: ફિલ્મ ‘યોર્સ ટ્રોલી’માં નજરે પડશે


મુંબઈ: બોલીવુડના દિગ્ગ્જ નિર્માતા મહેશ ભટ્ટ ટૂંક સમયમાં પ્રથમ વખત પત્ની તથા અભિનેત્રી સોની રાજધાન સાથે ફિલ્મ પરદે અભિનય કરતા નજરે પડશે. આ ફિલ્મ ‘યોર્સ ટ્રોલી’ છે. આ ફિલ્મનું શૂટિંગ હમણાં જ પૂરું થયું છે. ફિલ્મનું નિર્દેશન સંજય નાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મની સ્ટોરી એક યુવતી મીઠીના જીવન પર આધારિત છે.

No votes yet.
Please wait...