ઇજિપ્તમાં સુરક્ષાકર્મીઓ પર હુમલો કરનાર 15 આતંકવાદીઓને મળી મોતની સજા


 

નવી દિલ્હી: ઇજિપ્તના સિનાઇ પ્રાયદ્વીપમાં સુરક્ષાકર્મી પર હુમલો કરનાર15 આતંકવાદીઓને આજે મોતની સજા ફટકારવામાં આવી છે.

સુરક્ષા સૂત્રોએ આપેલી માહિતી અનુસાર દેશના ઉત્તરી વિસ્તારમાં બે અલગ અલગ જેલોમાં આતંકવાદીઓને મોતની સજા આપવામાં આવી હતી.

No votes yet.
Please wait...