મેરેજ ફંકશનમાં આ Nose Ring આપશે ટ્રેડીશનલ લુક


1. ફેશનેબલ Nose Ring

આપના ભારતીય સમાજમાં નથ, લોંગ અથવા Nose Ring ને લગ્ન પ્રસંગે યુવતીઓનાં સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ હવે નોઝ રીંગ લગ્ન પ્રસંગ પૂરતી જ સીમિત ન રહીને ફેશન ટ્રેન્ડ બની ગઈ છે. આમ તો Nose Ring નું ટશન જૂનું છે, પરંતુ ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં દીપિકા પાદુકોણની સુંદર નથ યુવતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.

2. ફેશનેબલ નોઝ રીંગ

આજકાલ ફેશનનાં જમાનામાં નોઝ રીંગનો આકાર સ્ટાઈલ પણ બદલવામાં આવી છે. ના માત્ર ગોળ પરંતુ એલ, યૂ, ફ્લોવર અને કેટલીક ડિફરન્ટ ડીઝાઈનમાં નોઝ રીંગ માર્કેટમાં ઉપલબ્ધ છે. આ દરેક આઉટફીટમાં સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય છે.

3. ફેશનેબલ નોઝ રીંગ

માર્કેટમાં નોઝ રીંગ સોના, કુંદન, હીરા અને કલરફૂલ સ્ટોનમાં મળી જશે. તે પણ તમારી બજેટ કિંમતમાં જ ઉપલબ્ધ હોય છે.

4. ફેશનેબલ નોઝ રીંગ

ગોલ્ડન અને વ્હાઈટ નોઝ રીંગને તમે કોઈ પણ ઇન્ડિયન આઉટફીટ સાથે પહેરી શકો છો. દેખાવમાં વ્હાઈટ નોઝ રીંગ સિમ્પલ લાગે છે, પરંતુ પહેરવાથી તે ઘણી જ સુંદર લાગે છે.

5. ફેશનેબલ નોઝ રીંગ

આ દિવસોમાં ટેલિવિઝનની વહુઓ નોઝ રીંગ પહેરીને પોતાનો જલવો બતાવી રહી છે, ભલે તમારા ધારાવાહિક ઉડાનની ચકોર હોય અથવા તો બહુ હમારી રજનીકાંતનાં પાત્રનાં રજની હોય. બધી અભિનેત્રીઓની નોઝ રીંગ ફેશન બનેલી છે.

No votes yet.
Please wait...