ટીવી એક્ટ્રેસ Rubina Dilaik બોયફ્રેન્ડ અને ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરી રહી છે હોલિડે


1. Rubina Dilaik

સિરીયલ ‘શક્તિ- અસ્તિત્વ કે અહેસાસ કી’ માં સૌમ્યા (Rubina Dilaik) કિન્નરનો રોલ પ્લે કરી રહી છે. Rubina Dilaik તાજેતરમાં તેના બોયફ્રેન્ડ અભિનવ શુક્લા અને ફ્રેન્ડસ સાથે થાઈલેન્ડમાં હોલિડે એન્જોય કરી રહી છે.

2. રૂબીના દિલેક

તેણે હોલિડે એન્જોયના કેટલાક ફોટોઝ તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોઝમાં તે મસ્તીના મૂડમાં નજર આવી રહ્યો છે. રૂબીના તેના ટીવી ફ્રેન્ડસની સાથે થાઈલેન્ડમાં હોલિડે એન્જોય કરી રહી છે.

3. રૂબીના દિલેક

ટીવી પર સંસ્કારી બહુનો રોલ પ્લે કરનાર રૂબીના દિલેક ફક્ત શ્રેષ્ઠ અદાકારા નથી પરંતુ રીયલ લાઈફમાં પણ તે વધારે સુંદર અને હોટ પણ છે. ટીવી સીરીયલ છોટી બહુથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનાર એક્ટ્રેસ રૂબીના દિલેક અવારનવાર તેના ફોટાના કારણે ચર્ચામાં રહે છે. રૂબીનાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે સુપર હોટ નજર આવી રહી છે.

4. રૂબીના દિલેક

વાસ્તવમાં રૂબીના ટીવી પર હંમેશા સિમ્પલ કેરેક્ટર્સ પ્લે કરે છે. આ કારણે કોઈએ તેનું બોલ્ડ લૂક કોઈએ જોયું નથી. તેવામાં તેના ફોટા સામે આવવા પર તે તેજીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

5. રૂબીના દિલેક

હિમાચલ પ્રદેશ-સિમલામાં જન્મેલી ટીવી અભિનેત્રી રૂબીના દિલેકનું હુલામણું નામ રાધિકા છે. તે ૨૦૦૮માં મિસ સિમલાનો ખિતાબ જીતી ચૂકી છે. રૂબીના વાસ્તવમાં એક સાહસિક, મજાક કરનારી અને પ્યારી છોકરી છે.

6. રૂબીના દિલેક

રૂબીનાએ અગાઉ જીયા માણેકની જગ્યાએ જીની ઓૈર જુજૂ શોમાં કામ કર્યુ હતું. રૂબીના અત્યાર સુધીમાં ઘણી ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેણે છોટી બહૂ, જય શ્રી ક્રિષ્ના, સાસ બીના સસુરાલ, નચ લેવે વીથ સરોજ ખાન, પુનર્વિવાહ, દેવો કે દેવ મહાદેવ સહિતના શોમાં કામ કર્યું છે.

7. રૂબીના દિલેક

8. રૂબીના દિલેક

No votes yet.
Please wait...