Video Calling માટે સૌથી બેસ્ટ છે આ એપ


1. Video Calling માટે સૌથી બેસ્ટ છે આ એપ

વ્હોટ્સઅપે Video Calling ફીચર શરુ થઈ ગયું છે. તેનો ફાયદો હવે દુનિયાભરનાં ૧૦૦ કરોડ લોકોને મળી રહ્યો છે. હવે કોઈ પણ સાથે વિડીયો કોલિંગ કરવું ઘણું જ સરળ થઇ ગયું છે. પરંતુ વ્હોટ્સઅપ એક જ એવી એપ નથી જે વિડીયો કોલિંગની સુવિધા આપે છે. સ્કાયપી અને એપલ ફેસ ટાઈમને પણ લોકો વિડીયો કોલિંગ માટે ઉપયોગ કરે છે.

2. વિડીયો કોલિંગ માટે સૌથી બેસ્ટ છે આ એપ

સ્કાયપી પહેલી એવી લોકપ્રિય એપ છે, જેને કરોડો લોકો ઉપયોગ કરે છે, તેમજ વિડીયો કોલિંગ તમારા ખિસ્સા પર ભારે પડે છે. કારણ કે, તેમાં ઘણો જ ડેટા ખર્ચ થાય છે. એક સર્ચમાં વ્હોટ્સઅપ, સ્કાઇપી અને એપલ ફેસ ટાઈમમાંથી કઈ એપમાં સૌથી વધારે ડેટા ખર્ચ થાય છે. આ જાણવા માટે આ બધી એપથી ૪ મિનીટનો વિડીયો કોલ કરવામાં આવ્યો હતો.

3. વિડીયો કોલિંગ માટે સૌથી બેસ્ટ છે આ એપ

એપલ ફેસ ટાઈમ પર સૌથી વધારે ડેટા ખર્ચ થાય છે. ૪ મિનીટનાં વિડીયો કોલમાં લગભગ ૮.૮ મેગાબાઈટ ડેટાનો ઉપયોગ થાય છે, વ્હોટ્સઅપમાં લગભગ ૧૨.૩ મેગાબાઈટ ડેટા ખર્ચ થાય અને સ્કાઈપીપમાં લગભગ ૧૨.૭૪ મેગાબાઈટ ડેટાનો ઉપયોગ થાય છે.

4. વિડીયો કોલિંગ માટે સૌથી બેસ્ટ છે આ એપ

આ બધા કોલિંગ વોડાફોન 3G નેટવર્ક દ્વારા કરવામાં આવેલી, ત્રણેય એપથી ૩-૩ વાર વિડીયો કોલ કરવામાં આવી અને ત્યારબાદ સરેરાશ કાઢવામાં આવી. ક્વોલિટીનાં દ્રષ્ટિકોણથી વ્હોટ્સઅપ અને સ્કાઈપીનો વિડીયો એપલ ફેસટાઈમની ટક્કરમાં ઓછું સાબિત થયો.

5. વિડીયો કોલિંગ માટે સૌથી બેસ્ટ છે આ એપ

ગૂગલ ડુઓ એપ દ્વારા પણ વિડીયો કોલિંગનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ નેટવર્કનાં બદલે આ કોલ સંભવ થઇ શક્યુ નહિ. આ કારણે ગૂગલ ડુઓને સામેલ નથી કરવામાં આવ્યું.

No votes yet.
Please wait...